વિચરતી અને વિમુકત જાતિનાં મેડીકલ ડીગ્રી(એમ.બી.બી.એસ.,બી.એસ.એ.એમ.,એ.એમ.એસ. અને બી.ડી.એસ.(ડેંન્ટલ) મેળવેલ ડોકટરોને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા તથા વિચરતી અને વિમુકત જાતિના કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાયની યોજના.
ઠરાવ ક્રમાંક-એસસીડબલ્યું/૧૦૯૭/ન.બા.૨૬/ગ 