૭ નવ રચિત જિલ્લાઓ ઉદેપુર, મહીસાગર, અરવલ્લી, છોટા ગીર-સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને બોટાદની જિલ્લા કચેરી (વિકસતી જાતિ કલ્યાણ) ખાતે કચેરી દીઠ-૦૧ સીનીયર ક્લાર્ક (વર્ગ-૩) સંવર્ગની એમ કુલ ૦૭ નવી જગ્યા ઉભી કરવા બાબત.
નવી બાબત વર્ષ ૨૦૨૫-૨૬,રકમ રૂ.૦.૨૦ કરોડ
ઠરાવ ક્રમાંક :- SJED/EOD/e-file/17/2024/2130/A Section