Top
વ્યકિતગત અકસ્માત વીમા કવચ યોજના
 
ગુજરાત સરકાર ધ્વારા પૂજ્ય ઠકકરબાપા સફાઈ કામદાર પુન: સ્થાપન યોજના હેઠળ રાજ્ય ના સંગઠીત અને અસંગઠીત ક્ષેત ના સફાઈ કામદારો માટે વ્યક્તિગત રૂ. ૧.૦૦ લાખના અકસ્માત વીમા કવચ ની યોજના અમલ માં છે. તા. ૦૧/૦૪/૨૦૦૮ થી નાણાં વિભાગ ધ્વારા સમગ્ર રાજ્ય માં એક સમાન ધોરણે વીમા કવચ ની યોજના નો અમલ કરેલ છે.

આ યોજના હેઠળ જો સફાઈ કામદાર નું ફક્ત ફરજ દરમિયાન ગટરમાં ગુંગણામણથી / ડૂબી જવાથી કે આકસ્મિક મૃત્યુ થાય તે પ્રસંગે મળવા પાત્ર રૂ. ૧,૦૦,૦૦૦/- ના વીમા કવચ ઉપરાંત રૂ. ૨,૦૦,૦૦૦/- ની રકમ સફાઈ કામદારના આશ્રિત/ કુટુંબને ચુકવવામાંઆવશે.
વીમા યોજના ના ચૂકવાયેલ દાવાની સ્થિતિ જોવા માટે અહિયાં ક્લિક કરો.  ડાઉનલોડ ફાઈલ
વ્યક્તિગત અકસ્માત વીમા કવચ યોજના -ચૂકવાયેલ દાવાની સ્થિતિ જોવા માટે અહિયાં ક્લિક કરો.  ડાઉનલોડ ફાઈલ