મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તર અભિપ્રાય સાઈટમેપ માહિતી મેળવવાનો અધિકાર
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • હેતુઓ
    • સિઘ્ધીઓ
    • વહીવટી માળખું
    • ઠરાવો
    • મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ અને નિયમ
    • કાર્યવાહી નોંધ
    • મીડિયા
  • યોજનાઓ
  • કાર્યક્રમ
  • ધિરાણ કોણ મેળવી શકે ?
  • લાભાર્થીઓ
  • સંપર્ક કરો
  • હોમ
  • યોજનાઓ
  • આર્થિક ઉત્કર્ષ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ધિરાણ/સહાય આપવામાં આવતી હોય એવી સૂચક યોજનાઓ

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ધિરાણ/સહાય આપવામાં આવતી હોય એવી સૂચક યોજનાઓ

  • પ્રિન્ટ
  • શેર કરો
નિગમ પોષણક્ષમ હોય એવી અનેક પ્રકારની આવક નિર્માણ પ્રવૃત્તિઓ માટે નાણાં સહાય પૂરી પાડે છે. જેનાથી આવકનિર્માણની સીધી તકો ઉભી થતી હોય આવા આધાર માળખા ઉભાં કરવા માટે પણ નિગમ નાણાંસહાય પૂરી પાડે છે. આ પૈકીની કેટલીક નમૂનારૂપ પ્રવૃત્તિઓની યાદી નીચે આપવામાં આવી છે.
 

કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ

 
  • ખેતી અને બજાર વ્યવસ્થા
  • બાયો ગેસ પ્લાન્ટ
  • ડેરી ફાર્મ
  • ઈંડાસેવન ગૃહ
  • ટ્રેઈલર સાથેનું ટ્રેકટર
  • બાગાયત
  • બળદ / ઉંટ ગાડા
  • મશરૂમની ખેતી
  • પ્રૌન ઉછેર
  • મત્સ્યોદ્યોગ
  • પંપસેટ / બોરવેલ
  • કૃષિલક્ષી ચીજવસ્તુઓની દુકાન ( બિયારણ / ખાતર / જંતુનાશક દવા વગેરે)
 

કારીગરો અને તેમના પરંપરાગત વ્યવસાયો

 
  • પથ્થરનું બાંધકામ
  • મેટલ વર્ક
  • હાથસાળ
  • લાકડાનું કોતરકામ
  • ચર્મકામ
  • હસ્તકલા
 

નાના વેપાર ધંધા

 
  • નાની દુકાનો, કોઈપણ પ્રકારની (સ્ટેશનરી / કાપડ / તૈયાર પોશાકો / પગરખાં / ચામડાંની ચીજવસ્તુઓ / ફાર્મસી / કેશકર્તન / બ્યુટી પાર્લર / કરીયાણા / ઢાબા / કોસ્મેટીકસ / કંદોઈ / સ્ટીલની ચીજવસ્તુઓ /વીજળીનાં સાધનો / હાર્ડવેર / ગ્રોસરી / માંસ વગેરે)
  • કોઈપણ પ્રકારનું સર્વિસ સેન્ટર (રેડિયો / ટીવી / કોમ્પ્યુટર / વીજળીક ઉપકરણો/ઓટો મોબાઈલ્સ /સાયકલ વગેરેના રીપેરીંગ કામ માટે)
  • મરી મસાલા દળવા / ઘંટી / ભીની ચીજવસ્તુઓ દળવી
  • પ્રિન્ટીંગ પ્રેસ / ડીટીપી
  • પબ્લિક એડ્રેસ સીસ્ટમ (માઇક, લાઉડ સ્પીકર વગેરે)
  • ઇન્ટરનેટ ઢાબા / કોમ્પુટર સેવાઓ
  • લોન્ડ્રી / ડ્રાય કલીનીંગની દુકાન
  • એસટીડી / આઈએસડી બુથ / ફેકસ
  • દરજીકામ / ભરતકામ
  • તંબુઘર (ટેન્ટ હાઉસ)
  • કોંક્રેટ, સીમેન્ટ, મીકસીંગ યુનિટ
  • કોઈપણ પ્રકારનું નાનું ઉત્પાદક એકમ (દરવાજા,બારીઓ,જાળીઓ, પ્રવેશદારો, વાડ વગેરેનું સ્ટીલ ફેબ્રીકેશન)
  • શટીંગ યુનિટ
  • ડેન્ટલ કલીનીક
  • કુરીયર સેવાઓ
  • પેઈંગ ગેસ્ટ યુનિટ
  • ફોટોસ્ટેટ/લેમીનેશન યુનિટ
  • ફર્નિચરની દુકાન
  • મ્યુઝિકલ બેન્ડ / ઈલેકટ્રીકલ ડેકોરેશનની ચીજવસ્તુઓ ભાડે આપવી
  • બાંધકામની સાધન સામગ્રીની દુકાન
 

ઉદ્યોગો

 
  • ઈંટ ઉત્પાદન
  • કાથી ઉત્પાદન
  • હોઝીયરી એકમ
  • કારપેટ ઉત્પાદન
  • તાંબાનાં વાસણોનું ઉત્પાદન
  • જામ/અથાણાં/સ્કવોશનું ઉત્પાદન
  • ચામડા પ્રક્રિયા એકમ (લેધર પ્રોસેસીંગ યુનિટ) તેમજ ઉત્પાદન એકમ
  • સ્ટોન ક્રશર યુનિટ
  • મિનરલ/સોડા વોટર પ્લાન્ટ
 

પરિવહન સેવાઓ

 
  • બળદ/ઉંટ ગાડા
  • પેસેન્જર/માછલી પકડવાની બોટ
  • ટ્રાવેલ એજન્સી પરિવહન માટેનાં વાહનો (ઓટોમોબાઈલ્સ/કારટેક્ષી/ જીપટેક્ષી/નાની ટ્રકો / ઓટો /આરટીવી /મેટાડોર વગેરે)
 

સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ / સેવાઓ

 
  • પે એન્ડ યુઝ ટોયલેટ
  • કચરા નિકાલ માટેનાં વાહનો
  • વેકયુમ લોડર
  • સ્વચ્છતાલક્ષી ચીજવસ્તુઓ (સાવરણાં / ફિનાઈલ / ડિટરજન્ટ / સાબુ / એસીડ વગેરે) નું ઉત્પાદન
  • આર્થિક ઉત્કર્ષ

  • એન.એસ.કે.એફ.ડી.સી, નવી દિલ્હીની સીધા ધિરાણની યોજના (DF/MCF/MSY)
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ધિરાણ/સહાય આપવામાં આવતી હોય એવી સૂચક યોજનાઓ
  • મેન્યુઅલ સ્કેવેન્જસૅના પુનઃસ્થાપન માટે સ્વરોજગાર યોજના (SRMS)
  • સેનેટરી માર્ટ યોજના
  • પૂજય ઠક્કરબાપા સફાઈ કામદાર પુનઃ સ્થાપન યોજના
  • પુજ્ય ઠક્કરબાપા સફાઇ કામદાર આવાસ યોજના
  • વ્યકિતગત અકસ્માત વીમા કવચ યોજના
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Gujarat Portal
Digital India
PM Cares

અમારા વિશે

પ્રસ્તાવના
હેતુઓ
સિઘ્ધીઓ
વહીવટી માળખું
ઠરાવો
મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ અને નિયમ
કાર્યવાહી નોંધ
મીડિયા

યોજનાઓ

કાર્યક્રમ

ધિરાણ કોણ મેળવી શકે ?

લાભાર્થીઓ

ઉપયોગી લિન્કસ્

માહિતી મેળવવાનો અધિકાર
ફોર્મ
પ્રશ્નોત્તર
ફિડબેક
સાઈટમેપ

સંપર્ક

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ કર્મયોગી ભવન, બ્લોક નં-૧, બી-૧ શાખા, સેક્ટર ૧૦/એ, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૧૦.

ફોન

+૯૧ ૭૯ ૨૩૨૫૬૭૪૫

Go to Top
©2021 ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગુજરાત સરકાર
સાઈટમેપ
privacy-policy Hyperlinking Policy Copyright Policy Terms & Conditions([ciplresval:Terms & Conditions]) ડિસ્ક્લેમર  Web Information Manager

મુલાકાતીઓ

255481

છેલ્લે થયેલ સુધારો

29 નવે 2025

Accessibility options by UX4G

 
Created by logo