Top


ઠરાવો
 
તારીખ માહિતી
૧૦-મે-૨૦૧૯
મહાનગરપાલિકા-નગરપાલિકાઓમાં સફાઇ કામદારો મારફત ભુગર્ભ ગટરની સફાઇની કામગીરી કરાવવા પર પ્રતિબંધ મુકવા અને સફાઇ કામદારોના અપમૃત્યુ-અકસ્માત રોકવા અંગે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવા બાબત.
પરિપત્ર ક્રમાંક : ઈએસટી/૧૩૨૦૦૧/૩૫૮૪/આર Download File
૨૮-નવેમ્બર-૨૦૧૮
ડો. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠ્ળ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મકાન સહાય તેમજ ટોયલેટ સહાય ચુકવવા બાબત તેમજ મકાનની ટોચ મર્યાદા તેમજ સહાય ચૂક્વવાની પધ્ધતિ નિયત કરવા બાબત
ઠરાવ ક્ર્માંક : અજક-૧૦૨૦૧૮-૨૫૮૫૩૭-ગ Download File
૨૫-જુલાઈ-૨૦૧૮
Education Abroad Study Modification NSKFDC.
Education Abroad Study Modification NSKFDC Download File
૨૬-સપ્ટેમ્બર-૨૦૧૮
ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણી નિમિતે ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ નિગમ અને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અન્વયે વ્યાજ અને દંડનિય વ્યાજ માફ કરવા બાબત.
ઠરાવ ક્રમાંક : અવક/૧૪૨૦૧૫/૧૩૧૭૦૧/જ Download File
૨૪-ઓક્ટોમ્બર-૨૦૧૭
સફાઇ કામદારનું ગટરમાં ગૂંગળામણ ડૂબી જવાથી મૃત્યુ થવાના પ્રસંગે પરિવારને પુનવસન માટે સહાય આપવા અંગે
સુધારા ઠરાવ ક્રમાંક : એસસીડબલ્યું-૧૦૨૦૧૩-ન.બા.૪૬-ગ Download File
૦૧-માર્ચ-૨૦૧૬
ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એકટ તથા તે હેઠળ બનેલા નિયમો-૨૦૧૩ અન્વયે જિલ્લા/તાલુકા કક્ષાની (શહેરી વિસ્તારો માટે) તકેદારી સમિતિની રચના, તેના કાર્યો, ફરજો અને સતા બાબત.
ઠરાવ ક્રમાંક : SCW-૧૦૧૫-૫૬૨૧૫૦-ગ Download File
૧૬-ડીસેમ્બર-૨૦૧૬
ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સફાઈ કામદારો મારફત ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી કરાવવા પર પ્રતિબંધ મૂકવા અને સફાઈ કામદારોના અપમૃત્યુ-અકસ્માત રોકવા અંગે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવા બાબત.
ઠરાવ ક્રમાંક : ઈએસટી/૧૩૨૦૦૧/૩૫૮૪/આર Download File
૨૦-ડીસેમ્બર-૨૦૧૬
નામ. સુપ્રિમ કોર્ટ ખાતે દાખલ થયેલ રીટ્પીટીશન (સિવિલ) નં ૫૮૩૨૦૦૩ મા નામ. સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ જજમેન્ટ મુજબ વળતર ન આપવાને કારણે માનવ ગરીમા નામની સંસ્થા દ્વારા નામ. હાઇકોર્ટમાં રીટ્પીટીશન (પી.આઇ.એલ.) ૨૨૫ ઓફ ૨૦૧૬ દાખલ થયેલ છે જે બાબતે કાર્યવાહી કરવા બાબત.
પરિપત્ર ક્રમાંક : SCW/૧૦૧૬/૭૫૮૦૫૩/ગ Download File
૦૧-એપ્રિલ-૨૦૧૫
પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેઅર રિહેબિલિટેશન એકટ -૨૦૧૩ ની કલમ-૨૬ મુજબ રાજ્ય કક્ષાની મોનિટરીગ સમિતિની રચના અંગે.
ઠરાવ ક્રમાંક : એસસીડબલ્યું-૧૦૧૪-૭૨૭૭૭૨(પાર્ટ.૧)-ગ Download File
૨૯-જુન-૨૦૧૫
ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન સહાય ચૂકવવા બાબત.
ઠરાવ ક્રમાંક : અબડ/૧૦૨૦૦૩/૧૩૦૩/હ Download File
૨૭-માર્ચ-૨૦૧૪
Judgement (Writ Petition No 583 of 2003)
Judgement (Writ Petition No 583 of 2003)  Download File
૨૧-જુન-૨૦૧૪
ગુજરાત રાજ્યની તમામ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા ગ્રામ પંચાયતોમાં સફાઈ કામદારો મારફત ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી કરાવવા પર પ્રતિબંધ મૂકવા અને સફાઈ કામદારોના અપમૃત્યુ-અકસ્માત રોકવા અંગે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવા બાબત.
ઠરાવ ક્રમાંક : ટીએસસી/૧૦૨૦૧૪/૭૦૩૨૨/લ Download File
૩૦-જુલાઈ-૨૦૧૪
સફાઇ કામદારનું ગટરમાં ગૂંગળામણ ડૂબી જવાથી મૃત્યુ થવાના પ્રસંગે પરિવારને પુનવસન માટે સહાય આપવા અંગે
ઠરાવ ક્રમાંક : એસસીડબલ્યુ-૧૦૨૦૧૩-ન.બા.૪૬-ગ  Download File
૦૧-એપ્રિલ-૨૦૧૩
વિવિધ ખાતા મારફત ચાલતી જૂથ (જનતા) અકસ્માત વીમા યોજનારોનું એકત્રિકરણ કરવા બાબતના તા. ૨૫.૦૬.૨૦૦૭ ના ઠરાવમાં સુધારા બાબત
ઠરાવ ક્રમાંક : જવય-૧૦૨૦૧૧-ઓ-૩૦૮(IWDMS No.186826)-ન  Download File
૧૯-સપ્ટે-૨૦૧૩
Manual Scavengers Act 2013
Manual Scavengers Act 2013  Download File
૧૨-ડીસેમ્બર-૨૦૧૩
Manual Scavengers Rule 2013
Manual Scavengers Rule 2013  Download File
૨૩-મે-૨૦૧૧
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થ વિદેશમાં જવા લોન આપવા બાબત.
ઠરાવ ક્રમાંક : સશપ/૧૪૨૦૧૧/૪૩૬(૨૫૨૪૮૪)/અ Download File
૧૦-સેપ્ટમ્બર-૨૦૧૦
Enhancement of the sanctioning limit of loan under Education Loan schemes of NSKFDC.
GR No: NSKFDC/PROJ/ALL SCAs/2010/770  Download File
૩૧-ઓગસ્ટ-૨૦૦૯
સફાઇ કામદારનું ગટરમાં ગૂંગળામણ ડૂબી જવાથી મૃત્યુ થવાના પ્રસંગે પરિવારને પુનવસન માટે સહાય આપવા અંગે
ઠરાવ ક્રમાંક : પરચ-૧૦૨૦૦૮-ન.બા.૪૨-ગ  Download File
૧૭-ડીસેમ્બર-૨૦૦૮
Modification in the Existing Education Loan Scheme of NSKFDC
GR No : NSKFDC/PROJ/ALL SCAs/2008/1273  Download File
૨૧-જુન-૨૦૦૫
ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ મકાન સહાય ચુકવવા બાબત.
ઠરાવ ક્રમાંક : એસસીડબ્લ્યુ-૧૦૨૦૦૩-૨૨૦૧-ગ  Download File
૨૫-જુલાઈ-૨૦૦૫
સફાઇ કામદારોને આકસ્મિક વીમા કવચ આપવા બાબત.
ઠરાવ ક્રમાંક : એસસીડબલ્યું-૧૦૨૦૦૫-૧૫૭૭-ગ  Download File
૧૪-જુલાઈ-૨૦૦૦
સફાઈ કામદારોના પુનઃસ્થાપન માટે ની પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય સ્વચ્છતા બજાર યોજના.
ઠરાવ ક્રમાંક : એમઆઈએસ/૧૦૨૦૦૦/૩૧૬/ગ  Download File
૨૧-માર્ચ-૧૯૯૮
સફાઈ કામદારો અને તેના આશ્રિતોના પુનઃ સ્થાપનાની રાજ્ય સરકારશ્રીની યોજનાનાં અમલ બાબત.
ઠરાવ ક્રમાંક : એસસીડબ્લ્યુ/૧૦૯૭/ન.બા.૩૩/ગ  Download File