| ૩ | ૨૨ /૦૭ /૨૦૨૫ | માન.મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત રાજયના અધ્યક્ષસ્થાને તા. ૨૨/૦૭/૨૦૨૫ ના રોજ ૧૦:૩૦ કલાકે તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ, સચિવાલય,ગાંધીનગર ખાતે "ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવન્જર્સ એન્ડ ઘેર રીહેબીલીટેશન એક્ટ, ૨૦૧૩"ની કલમ ૨૬ અન્વયે મળેલ પ્રથમ રાજ્ય કક્ષાની મોનીટરીંગ સમિતિની બેઠકની કાર્યવાહી નોંધ . | ડાઉનલોડ [1905 KB] |