Top



પ્રસ્તાવના
 
ગુજરાત સરકારે સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા સફાઈ કામદારોને અન્ય સ્વચ્છ વ્યવસાયો તરફ વાળવા માટે રાજય સ્તરે એક અભિયાન ચલાવી વિવિધ યોજનાઓ મારફતે સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને આર્થિક રીતે પગભર કરી સમાજમાં માનભર્યું સ્થાન મેળવી શકે તે હેતુથી તા.૦૧/૧૧/ર૦૦૧ના રોજ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની સ્થાપના કરી રૂ. પ.૦૦ કરોડની શેરમૂડી સાથે નિગમને કાયૉન્વિત કર્યું છે.