Topહેતુઓ
 
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમનો ઉદેશ રાજયમાં વસેલા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને તેમના પરંપરાગત અમાનવીય ગુલામીગરીબીવાળા અસ્વચ્છ વ્યવસાયમાંથી મુકિત અપાવી તેઓ અને તેમના આશ્રિતો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે જરૂરી લોન / સહાય પૂરી પાડી તેમનું પુનઃ સ્થાપન કરવાનો છે.