Topશૈક્ષણિક લોન યોજના
 
  • સફાઈ કામદારો અને તેમના આશ્રિતો ને સ્નાતક તથા ઉચ્ચ કક્ષા નું વ્યાવસાયિક અથવા ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે લોન આપવી.
  • સફાઈ કામદારો અને તેમના આશ્રિતો ને શિક્ષણ ની વધુ સારી તકો પૂરી પાડવી અને વ્યાવસાયિક/ ટેકનિકલ શિક્ષણ સફાઈ કામદારો માટે સમભાવ બનાવવું.
  • આ લોન સુવિધા ધ્વારા સફાઈ કામદારો પૈકી ના લાયકાત પાત્ર સભ્યો ને ઇજનેરી, તબીબી, વ્યવસ્થાપન, કાયદો વગેરેના ઉચ્ચ શિક્ષણ નું ખર્ચ ઉપાડવા સક્ષમ બનાવવા.
લોન ની વિગતો
  • ભારતમાં અભ્યાસ માટે રૂ. ૧૦.૦૦ લાખ અને વિદેશમાં અભ્યાસ માટે ૨૦.૦૦ લાખની લોન આપવાની જોગવાય છે
  • લોન નો વ્યાજ નો દર વિદ્યાર્થી માટે ૪% અને વિદ્યાર્થીનીઓ માટે ૩.૫%
  • લોનની રકમ માત્ર સંબધિત સંસ્થા/કોલેજ મારફત જ મળશે.
  • જે અભ્યાસક્રમ માટે લોન લીધી હોય તે અભ્યાસક્રમ પૂરો થયા બાદ એક વર્ષ પછી લોનની પરત ચુકવણી કરવાની રહેશે.