- સફાઈ કામદારો અને તેમના આશ્રિતો ને સ્નાતક તથા ઉચ્ચ કક્ષા નું વ્યાવસાયિક અથવા ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે લોન આપવી.
- સફાઈ કામદારો અને તેમના આશ્રિતો ને શિક્ષણ ની વધુ સારી તકો પૂરી પાડવી અને વ્યાવસાયિક/ ટેકનિકલ શિક્ષણ સફાઈ કામદારો માટે સમભાવ બનાવવું.
- આ લોન સુવિધા ધ્વારા સફાઈ કામદારો પૈકી ના લાયકાત પાત્ર સભ્યો ને ઇજનેરી, તબીબી, વ્યવસ્થાપન, કાયદો વગેરેના ઉચ્ચ શિક્ષણ નું ખર્ચ ઉપાડવા સક્ષમ બનાવવા.
|