ક્રમ | યોજનાનું નામ | | લોનની રકમ અને વ્યાજદર |
૧ | મહિલા સમૃધ્ધિ યોજના | : | રૂા. ૧,૦૦,૦૦૦/- લોન, વ્યાજ દર ૪%, |
૨ | માઇક્રો ક્રેડીટ ફાઇનાન્સ યોજના. | : | રૂા. ૧,૦૦,૦૦૦/- લોન, વ્યાજ દર ૫%, |
૩ | મહિલા અધિકારીતા યોજના | : | રૂા. ૨,૦૦,૦૦૦/- લોન, વ્યાજ દર ૫% |
૪ | વ્યક્તિગત લોન યોજના | : | રૂા. ૨,૦૦,૦૦૦/- લોન, વ્યાજ દર ૬% | |
૪ | ટમે લોન યોજના
(ધંધા/વ્યવસાય/વાહન) | : | રૂા. ૨,૦૦,૦૦૦/- થી ગ્ર. ૧૫,૦૦,૦૦૦/- સુધી લોન, વ્યાજ દર ૬% |
૧ | શૈક્ષણિક લોન યોજના. | : | ભારતમાં અભ્યાસ માટે રૂા. ૧૦.૦૦ લાખ વ્યાજ દર વિધાર્થીઓ માટે ૬% અને વિધાર્થીનીઓ માટે ૫.૫% અને વિદેશમાં અભ્યાસ માટે રૂા. ૨૦.૦૦ લાખ લોન, વ્યાજ દર વિધાર્થીઓ માટે ૭% અને વિધાર્થીનીઓ માટે ૬.૫% |