નામ સુપ્રિમકોર્ટ ખાતે દાખલ થયેલ રીટપીટીશન (સિવિલ) નં. ૫૮૩ ઓફ ૨૦૦૩ માં નામ. સુપ્રીમ કોર્ટ ધ્વારા આપવામાં આવેલ જજમેન્ટ મુજબ વળતર ન આપવાને કારણે માનવ ગરીમા નામની સંસ્થા ધ્વારા નામ. હાઇકોર્ટ માં રીટપીટીશન (પી. આઈ. એલ) ૨૨૫ ઓફ ૨૦૧૬ દાખલ થયેલ છે જે બાબતે કાર્યવાહી કરવા બાબત.
પરિપત્ર ક્ર્માંક : એસસીડબલ્યુ /૧૦૧૬ /૭૫૮૦૫૩/ગ