નિગમ પોષણક્ષમ હોય એવી અનેક પ્રકારની આવક નિર્માણ પ્રવૃત્તિઓ માટે નાણાં સહાય પૂરી પાડે છે. જેનાથી આવકનિર્માણની સીધી તકો ઉભી થતી હોય આવા આધાર માળખા ઉભાં કરવા માટે પણ નિગમ નાણાંસહાય પૂરી પાડે છે. આ પૈકીની કેટલીક નમૂનારૂપ પ્રવૃત્તિઓની યાદી નીચે આપવામાં આવી છે. |
|
કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ |
|
- ખેતી અને બજાર વ્યવસ્થા
- બાયો ગેસ પ્લાન્ટ
- ડેરી ફાર્મ
- ઈંડાસેવન ગૃહ
- ટ્રેઈલર સાથેનું ટ્રેકટર
- બાગાયત
- બળદ / ઉંટ ગાડા
- મશરૂમની ખેતી
- પ્રૌન ઉછેર
- મત્સ્યોદ્યોગ
- પંપસેટ / બોરવેલ
- કૃષિલક્ષી ચીજવસ્તુઓની દુકાન ( બિયારણ / ખાતર / જંતુનાશક દવા વગેરે)
|
|
કારીગરો અને તેમના પરંપરાગત વ્યવસાયો |
|
- પથ્થરનું બાંધકામ
- મેટલ વર્ક
- હાથસાળ
- લાકડાનું કોતરકામ
- ચર્મકામ
- હસ્તકલા
|
|
નાના વેપાર ધંધા |
|
- નાની દુકાનો, કોઈપણ પ્રકારની (સ્ટેશનરી / કાપડ / તૈયાર પોશાકો / પગરખાં / ચામડાંની ચીજવસ્તુઓ / ફાર્મસી / કેશકર્તન / બ્યુટી પાર્લર / કરીયાણા / ઢાબા / કોસ્મેટીકસ / કંદોઈ / સ્ટીલની ચીજવસ્તુઓ /વીજળીનાં સાધનો / હાર્ડવેર / ગ્રોસરી / માંસ વગેરે)
- કોઈપણ પ્રકારનું સર્વિસ સેન્ટર (રેડિયો / ટીવી / કોમ્પ્યુટર / વીજળીક ઉપકરણો/ઓટો મોબાઈલ્સ /સાયકલ વગેરેના રીપેરીંગ કામ માટે)
- મરી મસાલા દળવા / ઘંટી / ભીની ચીજવસ્તુઓ દળવી
- પ્રિન્ટીંગ પ્રેસ / ડીટીપી
- પબ્લિક એડ્રેસ સીસ્ટમ (માઇક, લાઉડ સ્પીકર વગેરે)
- ઇન્ટરનેટ ઢાબા / કોમ્પુટર સેવાઓ
- લોન્ડ્રી / ડ્રાય કલીનીંગની દુકાન
- એસટીડી / આઈએસડી બુથ / ફેકસ
- દરજીકામ / ભરતકામ
- તંબુઘર (ટેન્ટ હાઉસ)
- કોંક્રેટ, સીમેન્ટ, મીકસીંગ યુનિટ
- કોઈપણ પ્રકારનું નાનું ઉત્પાદક એકમ (દરવાજા,બારીઓ,જાળીઓ, પ્રવેશદારો, વાડ વગેરેનું સ્ટીલ ફેબ્રીકેશન)
- શટીંગ યુનિટ
- ડેન્ટલ કલીનીક
- કુરીયર સેવાઓ
- પેઈંગ ગેસ્ટ યુનિટ
- ફોટોસ્ટેટ/લેમીનેશન યુનિટ
- ફર્નિચરની દુકાન
- મ્યુઝિકલ બેન્ડ / ઈલેકટ્રીકલ ડેકોરેશનની ચીજવસ્તુઓ ભાડે આપવી
- બાંધકામની સાધન સામગ્રીની દુકાન
|
|
ઉદ્યોગો |
|
- ઈંટ ઉત્પાદન
- કાથી ઉત્પાદન
- હોઝીયરી એકમ
- કારપેટ ઉત્પાદન
- તાંબાનાં વાસણોનું ઉત્પાદન
- જામ/અથાણાં/સ્કવોશનું ઉત્પાદન
- ચામડા પ્રક્રિયા એકમ (લેધર પ્રોસેસીંગ યુનિટ) તેમજ ઉત્પાદન એકમ
- સ્ટોન ક્રશર યુનિટ
- મિનરલ/સોડા વોટર પ્લાન્ટ
|
|
પરિવહન સેવાઓ |
|
- બળદ/ઉંટ ગાડા
- પેસેન્જર/માછલી પકડવાની બોટ
- ટ્રાવેલ એજન્સી પરિવહન માટેનાં વાહનો (ઓટોમોબાઈલ્સ/કારટેક્ષી/ જીપટેક્ષી/નાની ટ્રકો / ઓટો /આરટીવી /મેટાડોર વગેરે)
|
|
સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ / સેવાઓ |
|
- પે એન્ડ યુઝ ટોયલેટ
- કચરા નિકાલ માટેનાં વાહનો
- વેકયુમ લોડર
- સ્વચ્છતાલક્ષી ચીજવસ્તુઓ (સાવરણાં / ફિનાઈલ / ડિટરજન્ટ / સાબુ / એસીડ વગેરે) નું ઉત્પાદન
|