મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તર અભિપ્રાય સાઈટમેપ માહિતી મેળવવાનો અધિકાર
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • ઉદ્દેશો
    • પ્રવૃતિઓ
    • એક્ટ
    • વહીવટી માળખું
    • ઠરાવો
  • યોજનાઓ
    • આર્થિક ઉત્કર્ષ
  • લાભાર્થીઓ
  • ડાઉનલોડ
  • સંપર્ક કરો
  • હોમ
  • યોજનાઓ
  • આર્થિક ઉત્કર્ષ
  • બેંન્કેબલ યોજના

બેંન્કેબલ યોજના

  • પ્રિન્ટ
  • શેર કરો
બેન્‍કેબલ યોજના
 
ગરીબી રેખા હેઠળ શહેરી વિસ્‍તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જાતિના વ્‍યકિતઓને ધંધા / વેપાર માટે મહત્તમ રૂ. ૧.૦૦ લાખ અને ઉધોગ / સેવા માટે મહત્તમ રૂ. ર.૦૦ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે.  અને ધિરાણના પ૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- ની મર્યાદામાં સબસીડી આપવામાં આવે છે.
 

બેન્કેબલ યોજના (રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા અમલીકરણ)

  • અરજદાર અનુસૂચિત જાતિના વ્યક્તિ અને ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર બેરોજગાર તેમજ ધંધો કરવા શક્તિમાન હોવા જોઈએ અને કોઈ નાણાંકીય સંસ્થાના ડિફોલ્ટર ન હોવા જોઈએ.
  • ગરીબી રેખા હેઠળ શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ.
  • ધંધા વ્યાપાર માટે મહત્તમ રૂ. ૧.૦૦ લાખ અને ઉદ્યોગ સેવા માટે મહત્તમ રૂ. ૨.૦૦ લાખ સુધીના વ્યવસાય માટે ધિરાણ મળી શકે.
  • અરજદારને ધિરાણના ૫૦% અથવા વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- ની મર્યાદામાં ખાસ કેન્દ્રીય સહાય માંથી સબસીડી આપવામાં આવે છે.
  • આ યોજનામાં પશુપાલન, રેડીમેટ ગારમેન્ટસ, કાપડફેરી, કરીયાણા, ભરત ગુંથણ, સીલાઇકામ, બ્યુટીપાર્લર, વાંસકામ, પાનબીડી, બુટચંપલની ફેરી, આર.સી.સી. સેન્ટરીંગ, સુથારીકામ, વિગેરે વ્યવસાયમાં ધિરાણ કરવામાં આવે છે.
 

બેન્‍કેબલ યોજના હેઠળ ૨૦૧૯-૨૦ અંતિત થયેલ પ્રગતિની વિગતો નીચે મુજબ છે.

ક્રમ વર્ષ ધિરાણ સબસીડી રૂ.લાખમાં
લાભાર્થી રકમ રૂ. લાખમાં
૧ ૧૯૯૮-૯૯ ૯૭૧૪ ૧ર૦ર.૭૪ ર૮પ.૦પ
૨ ૧૯૯૯-૦૦ ૮૭૮૩ ૧૧૩૦.૪૩ ૩૮ર.૪૯
૩ ર૦૦૦-૦૧ ૮૪૦ર ૧ર૩૦.પ૯ ૪૦૮.૦૬
૪ ર૦૦૧-૦ર ૭ર૦૧ ૧૦૬ર.૩૪ ર૯૦.૩પ
૫ ર૦૦ર-૦૩ ૭પ૮૭ ૧૩૧પ.૯ર ૩૯૦.૭પ
૬ ર૦૦૩-૦૪ ૭૬૪૩ ૧૪૭૯.૯૮ ૬૮૩.૬૯
૭ ર૦૦૪-૦પ ૮૧પ૩ ૧૬ર૬.૬૯ પ૦ર.ર૪
૮ ર૦૦પ-૦૬ ૭૯પ૮ ૧૬૩૭.ર૩ ર૭૦.૮૦
૯ ર૦૦૬-૦૭ ૬૯૭પ ૧પ૪૭.૯૭ ૩૦૩.૩૭
૧૦ ૨૦૦૭-૦૮ ૭૯૨૪ ૧૮૫૩.૯૪ ૧૨૫૧.૩૩
૧૧ ૨૦૦૮-૦૯ ૮૩૧૬ ૨૦૪૩.૮૪ ૯૭૮.૪૮
૧૨ ૨૦૦૯-૧૦ ૭૩૩૪ ૧૯૨૯.૦૩ ૬૩૬.૧૫
૧૩ ૨૦૧૦-૧૧ ૫૯૦૭ ૧૬૩૩.૭૭ ૩૭૨.૦૬
૧૪ ૨૦૧૧-૧૨ ૪૬૧૨ ૧૪૧૭.૨૬ ૮૨૧.૯૬
૧૫ ૨૦૧૨-૧૩ ૩૯૨૫ ૧૭૩૭.૭૬ ૪૪૦.૫૦
૧૬ ૨૦૧૩-૧૪ ૩૮૨૪ ૧૩૮૮.૮૪ ૩૦૧.૫૭
૧૭ ૨૦૧૪-૧૫ ૪૩૦૦ ૧૪૬૮.૮૯ ૨૭૯.૪૧
૧૮ ૨૦૧૫-૧૬ ૨૫૫૫ ૧૦૩૯.૮૬ ૧૨૬.૯૮
૧૯ ૨૦૧૬-૧૭ ૧૩૮૯ ૬૩૨.૪૩ -
૨૦ ૨૦૧૭-૧૮ ૧૦૮૩ ૪૬૯.૮૨ -
૨૧ ૨૦૧૮-૧૯ ૬૩૬ ૨૮૦.૪૬ -
૨૨ ૨૦૧૯-૨૦ ૬૫૦ ૩૩૬.૪૮ -
કુલ:- 124871 28466.28 ૮૭૨૫.૨૪
  • આર્થિક ઉત્કર્ષ

  • રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ, નાણા અને વિકાસ કોર્પોરેશન યોજના
  • રાજ્ય સરકારની દ્રારા સીધા ધિરાણની યોજના
  • બેંન્કેબલ યોજના
  • બેંકમાંથી મેળવેલ લોન પર વ્યાજ સબસીડી યોજનાની વિગત
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
Gujarat Portal
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India
PM Cares

અમારા વિશે

પ્રસ્તાવના
ઉદ્દેશો
પ્રવૃતિઓ
એક્ટ
વહીવટી માળખું
ઠરાવો

યોજનાઓ

આર્થિક ઉત્કર્ષ

લાભાર્થીઓ

ડાઉનલોડ

ઉપયોગી લિન્કસ્

ફોર્મ
માહિતી મેળવવાના અધિકાર
પ્રશ્નોત્તર
ફિડબેક
વિડીયો ગેલેરી
પ્રકાશનો
સાઈટમેપ

સંપર્ક

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ બ્લોક નંબર - ૧૦ , રજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, ગુજરાત - ૩૮૨૦૧૦ ગુજરાત (ઇન્ડિયા).

ફોન

+૯૧ ૭૯ ૨૩૨૫૩૮૮૩, ૨૩૨૫૩૮૮૧, ૨૩૨૫૩૮૭૮, ૨૩૨૫૩૮૮૬

         
©2021 ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ગુજરાત સરકાર
ગોપનીયતા નીતિ Hyperlinking Policy Copyright Policy Terms & Conditions ડિસ્ક્લેમર સાઈટમેપWeb Information Manager

મુલાકાતીઓ

833065

છેલ્લે થયેલ સુધારો

12 ડિસે 2025

Accessibility options by UX4G

 
Created by logo