Top


રાજ્ય સરકારની દ્રારા સીધા ધિરાણની યોજના
 
  • સીધા ધિરાણની યોજનાઓનો નિગમ દ્રારા અમલ કરવામાં આવે છે.
  • આ યોજનાઓમાં વાહન યોજના, ડેરી યુનિટ, મહિલા સમૃધ્ધિ યોજના વગેરેમાં નિગમ ધ્વારા રાજ્ય કક્ષાના દૈનિક પેપરોમાં જાહેરાત આપી રાજ્યભરમાંથી અરજીઓ મેળવે છે.
  • નિગમની જે તે જીલ્લા કચેરીઓ પ્રથમ તબક્કામાં મેળવેલ અરજીઓ નિયમ મુજબ ચકાસણી કરી, યોગ્ય લાભાર્થીઓની યાદી સ્થાનિક કક્ષાએ જીલ્લા પસંદગી સમિતિમાં યોગ્ય લાભાર્થીઓની પસંદગી કરે છે.
  • જીલ્લા કક્ષાએથી પસંદગી પામેલ લાભાર્થીઓની રાજ્યકક્ષા લોન કમીટીમાં મંજુરી માટે રજુ કરવામાં આવે છે.
  • તમામ પ્રક્રિયાને અંતે પસંદગી પામેલ લાભાર્થીઓને લોન એગ્રીમેન્ટ પુર્ણ કરનાર લાભાર્થીઓને ધિરાણ અને ત્યારબાદ વસુલાતની કામગીરી જીલ્લા કચેરીઓ કરે છે.
  • જીલ્લા કચેરીઓ આ ધિરાણ મેળવેલ લાભાર્થીઓના વ્યક્તિગત ખાતાઓની નિભાવણી કરે છે.આજે રાજ્યભરમાં નિગમના કુલ ૫૭૦૦૦ થી વધુ લાભાર્થીઓના જીલ્લા કક્ષાએ વ્યક્તિગત ખાતાઓ નિભાવવામાં આવી રહ્યાં છે.
સીધા ધિરાણની યોજનામાં અમલ થયેલ યોજનાઓ
ક્રમ યોજનાનું નામ
મહિલા સમૃધ્ધિ
માઈક્રો ક્રેડીટ ફાયનાન્સ
કમ્પુટર / લેપટોપની યોજના
નાના પાયાની યોજના
ફોર વ્હીલર પેસેન્જર
માલ વાહક ફોર વ્હીલર
પેસેન્જર રીક્ષા
પીક અપ વાન
ટ્ર્ર્ક્ટર વીથ ટ્રોલી