Topપ્રવૃતિઓ
 
અનુસૂચિત જાતિઓનો સંપૂર્ણ રીતે વિકાસ થાય અને સમાજમાં તેઓ માનભર્યુ જીવન જીવી શકે, તે માટે આ નિગમે નીચે મુજબની વિવિધ યોજનાઓ અમલમાં મુકી.
  • રાષ્ટ્રીય અનુસૂચિત નાણાં અને વિકાસ નિગમ (NSFDC) દ્રારા સીધા ધિરાણની યોજના
  • રાજ્ય સરકારની દ્રારા સીધા ધિરાણની યોજના
  • બેંકેબલ યોજના
  • તાલીમ યોજના