Top


બેન્‍કેબલ યોજના
 
ગરીબી રેખા હેઠળ શહેરી વિસ્‍તારમાં રૂ. ૬૮,૦૦૦/- અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં રૂ. ૪૭,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જાતિના વ્‍યકિતઓને ધંધા / વેપાર માટે મહત્તમ રૂ. ૧.૦૦ લાખ અને ઉધોગ / સેવા માટે મહત્તમ રૂ. ર.૦૦ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે.  અને ધિરાણના પ૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- ની મર્યાદામાં સબસીડી આપવામાં આવે છે.
 
બેન્કેબલ યોજના (રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા અમલીકરણ)
  • અરજદાર અનુસૂચિત જાતિના વ્યક્તિ અને ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર બેરોજગાર તેમજ ધંધો કરવા શક્તિમાન હોવા જોઈએ અને કોઈ નાણાંકીય સંસ્થાના ડિફોલ્ટર ન હોવા જોઈએ.
  • ગરીબી રેખા હેઠળ શહેરી વિસ્તારમાં રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૪૭,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ.
  • ધંધા વ્યાપાર માટે મહત્તમ રૂ. ૧.૦૦ લાખ અને ઉદ્યોગ સેવા માટે મહત્તમ રૂ. ૨.૦૦ લાખ સુધીના વ્યવસાય માટે ધિરાણ મળી શકે.
  • અરજદારને ધિરાણના ૫૦% અથવા વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- ની મર્યાદામાં ખાસ કેન્દ્રીય સહાય માંથી સબસીડી આપવામાં આવે છે.
  • આ યોજનામાં પશુપાલન, રેડીમેટ ગારમેન્ટસ, કાપડફેરી, કરીયાણા, ભરત ગુંથણ, સીલાઇકામ, બ્યુટીપાર્લર, વાંસકામ, પાનબીડી, બુટચંપલની ફેરી, આર.સી.સી. સેન્ટરીંગ, સુથારીકામ, વિગેરે વ્યવસાયમાં ધિરાણ કરવામાં આવે છે.
 
બેન્‍કેબલ યોજના હેઠળ ૨૦૧૨-૧૩ અંતિત થયેલ પ્રગતિની વિગતો નીચે મુજબ છે.
ક્રમ વર્ષ ધિરાણ સબસીડી રૂ.લાખમાં
લાભાર્થી રકમ રૂ. લાખમાં
૧૯૯૮-૯૯ ૯૭૧૪ ૧ર૦ર.૭૪ ર૮પ.૦પ
૧૯૯૯-૦૦ ૮૭૮૩ ૧૧૩૦.૪૩ ૩૮ર.૪૯
ર૦૦૦-૦૧ ૮૪૦ર ૧ર૩૦.પ૯ ૪૦૮.૦૬
ર૦૦૧-૦ર ૭ર૦૧ ૧૦૬ર.૩૪ ર૯૦.૩પ
ર૦૦ર-૦૩ ૭પ૮૭ ૧૩૧પ.૯ર ૩૯૦.૭પ
ર૦૦૩-૦૪ ૭૬૪૩ ૧૪૭૯.૯૮ ૬૮૩.૬૯
ર૦૦૪-૦પ ૮૧પ૩ ૧૬ર૬.૬૯ પ૦ર.ર૪
ર૦૦પ-૦૬ ૭૯પ૮ ૧૬૩૭.ર૩ ર૭૦.૮૦
ર૦૦૬-૦૭ ૬૯૭પ ૧પ૪૭.૯૭ ૩૦૩.૩૭
૧૦ ૨૦૦૭-૦૮ ૭૯૨૪ ૧૮૫૩.૯૪ ૧૨૫૧.૩૩
૧૧ ૨૦૦૮-૦૯ ૮૩૧૬ ૨૦૪૩.૮૪ ૯૭૮.૪૮
૧૨ ૨૦૦૯-૧૦ ૭૩૩૪ ૧૯૨૯.૦૩ ૬૩૬.૧૫
૧૩ ૨૦૧૦-૧૧ ૫૯૦૭ ૧૬૩૩.૭૭ ૩૭૨.૦૬
૧૪ ૨૦૧૧-૧૨ ૪૬૧૨ ૧૪૧૭.૨૬ ૮૨૧.૯૬
૧૫ ૨૦૧૨-૧૩ ૩૯૨૫ ૧૭૩૭.૭૬ ૪૪૦.૫૦
૧૬ ૨૦૧૩-૧૪ ૩૮૨૪ ૧૩૮૮.૮૪ ૩૦૧.૫૭
૧૭ ૨૦૧૪-૧૫ ૪૩૦૦ ૧૪૬૮.૮૯ ૨૭૯.૪૧
૧૮ ૨૦૧૫-૧૬ ૨૫૫૫ ૧૦૩૯.૮૬ ૧૨૬.૯૮
૧૯ ૨૦૧૬-૧૭ ૧૩૮૯ ૬૩૨.૪૩ -
૨૦ ૨૦૧૭-૧૮ ૧૦૮૩ ૪૬૯.૮૨ -
કુલ:- ૧૨૩૫૮૫ ૨૭૮૪૯.૩૪ ૮૭૨૫.૨૪