અનુસૂચિત જાતિ તેમજ વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાના આવાસીય વિદ્યાલયમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે "ટેલેન્ટ પુલનું નિર્માણ" યોજના અંતર્ગત શાળાઓ એમ્પેનલ કરવા બાબત.ઠરાવ ક્રમાંક: SJED/ACT/e-file/17/2024/0087/G