ધોરણ ૧૧,૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને તથા આર્થિક રીતે પછાત વર્ગની વિધાર્થીનીઓને NEET,JEE,GUJCAT,PMTની પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોચિંગ સહાય. ઠરાવ ક્રમાંક : સશપ/૧૦૨૦૧૩/એનબી-૩૪૧/અ.૧