વિચરતી અને વિમુક્ત જાતિના ૫૦ તેજસ્વી વિદ્યાર્થીઓને રુ. ૪૦,૦૦૦/- લેખે સહાય આપવા ઉત્તમ કક્ષાના આવાસીય વિદ્યાલયમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે ટેલેન્ટ પુલનું નિર્માણ કરવા બાબત. નવી બાબત રુ. ૨૦.૦૦ લાખ, ૨૦૧૪-૧૫ (પ્લાન).
ઠરાવ ક્રમાંક : સશપ-૧૦૨૦૧૪/NB-૧૭૫/અ૧