નવી પસંદગી સમિતિ(Selection Committee)ની રચના ન થાય ત્યાં સુધી ગુજરાત જુવેનાઇલ જસ્ટીસ(કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) રૂલ્સ, ૨૦૧૧ના નિયમ-૯૨ હેઠળ રચાયેલ પસંદગી સમિતિની કામગીરી ચાલુ રાખવા બાબત.ઠરાવ ક્રમાંક:જજઅ/૧૦/૨૦૧૮/૬૧૨૯૨૫/છ