સને ૨૦૧૪-૨૦૧૫ના વર્ષની નવી બાબત. ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની કચેરી માટે ગાડી નં. જીજે.૧-એસ-૯૭૬૮ તથા ગાડી નં. જીજે-૧૮-ઈ-૭૪૭ કંડેમ કરી તેની સામે નવા બે વાહન ખરીદવા અંગેની રુ. ૧૨.૦૦ લાખની નવી બાબતને વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક : સશપ/૧૦૨૦૧૩/ન.બા-૩૬૪/અ૧