નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની શિષ્યવૃતિની યોજનાઓમાં ટેકનીકલ સપોર્ટ માટે આઉટસોર્સથી ૦૨ સોફટવેર ડેવલોપર ની સેવા લેવા બાબત. નવી બાબત વર્ષ ૨૦૨૦-૨૧ રકમ રૂ.૦૬.૦૦ લાખ.સુધારા ઠરાવ ક્રમાંક : મકમ/૧૦૨૦૨૦/૧૧૩૪૮૬ /જ