નવી બાબત ૨૦૧૮-૧૯, લઘુમતી જાતિના ધોરણ ૧ થી ૮માં ભણતા વિધાર્થીઓને આપવામાં આવતી ગણવેશ સહાયમાં રૂ.૩૦૦/-નો વધારો કરવા બાબત. ઠરાવ ક્રમાંક:સશપ/૧૦૨૦૧૮/ન.બા.૪૧/અ.૧