અનુ.જાતિ તથા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો માટેની વ્યક્તિગત ધોરણે ગ્રુહ નિર્માણ યોજના અરજી પડતર હોય અને અરજદારે કચેરીને જાણ હેઠળ મકાન બનાવી દીધુ હોય તો પણ અરજી મંજુર કરવી મકાનની ટોચની કિંમત રૂ.20,000/- રૂ.6400/-ની વાર્ષિક આવકવાળા માટે સહાયની રકમ રૂ.12,700/- રૂ.12,000/-ની વાર્ષિક આવકવાળા માટે સહાયની રકમ રૂ.9,700/- કે ખરેખર ખર્ચ અથવા (90%) બેમાંથી જે ઓછું હોય તે લાભાર્થીનો શ્રમફાળો રૂ.1,000/- કે ખરેખર ખર્ચ અથવા (10%) બેમાંથી જે ઓછું હોય તે
ઠરાવ ક્રમાંક : વમસ/1095/1837(96)હ