કેન્દ્ર પુરસ્કૃત યોજના PM YASASVI(PM YOUNGE ACHIEVERS SCHEME FOR VIBRAANT INDIA) હેઠળ રાજ્ય ના OBC,EBC,DNT ના વિદ્યાર્થીઓ માટે પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃતિ યોજના ઓ ના અમલીકરણ બાબત. ઠરાવ ક્રમાંક: પરચ/102022/743/અ.1