અનુસૂચિત જાતિના સંબધિત ઇસમોના શાળા છોડયાના પ્રમાણપત્રમાં અગરતો રેવન્યુ રેકડૅમાં જાતિના કોલમમાં 'ભંગી' શબ્દ પ્રયોજાયેલ હોય તો પણ સંબધિત ઇસમોની માંગણી મુજબ અનુસૂચિત જાતિ ' વાલિમકી' અગરતો અનુસૂચિત જાતિ 'રૂખી ' એ પ્રમાણે જાતિ પ્રમાણપત્રો આપવા બાબત
ઠરાવ ક્રમાંક :અજસ/૧૦૯૩/મુ . મં.૬૦/હ