ગુજરાત જાહેર સેવા આયોગ ધ્વારા લેવાતી વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય બાબત. ઠરાવ ક્રમાંકઃસશપ/૧૩૨૦૧૬/૭૨૨૩૮૯/અ-૧