- વિકલાંગ યુવક/યુવતીઓને સ્વરોજગાર અથવા નોકરી માટે વિશેષ લાયકાત કેળવવામાં મદદરુપ થવા માટે રાજય સરકારની માન્ય સંસ્થાઓ ધ્વારા વિવિધ વ્યવસાયની તાંત્રિક તાલીમ વર્ગોનું આયોજન.
 
- લાભાર્થીઓ NHFDC માંથી લોન મેળવવા માટેના યોગ્યતાના ધોરણ પૂર્ણ કરવા જરુરી છે. 
 
- તાલીમનો ગાળો ૫ દિવસથી ૩ મહિના સુધી. 
 
- તાલીમમાં  થનાર ખર્ચ ૮૫% NHFDC તથા ૧૫% રાજય સરકાર. 
 
- રુ. ૫૦૦/- તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ.
 
 
 |