નિયામકશ્રી વિકસતી જાતી કલ્યાણ ખાતા હસ્તકના જીલ્લા નાયબ નિયામક (વિ.જા.) તથા જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) ને વિભાગ હસ્તકના સામજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ/લધુમતીઓ માટેના નિગમોની યોજનાકીય પ્રવૃતિના અમલીકરણ માટે મેનેજર તરીકે (Designate) નિયુક્ત કરવા બાબત.
પરિપત્ર ક્રમાંક: સશપ-૧૫૦૩-૫૬૨-અ 