- વય મર્યાદા ૧૬ થી ૩૨ વર્ષ.
- શહેરી વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૧,૦૩,૦૦૦/- ની મર્યાદામાં.
- ગ્રામ્ય વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૮૧,૦૦૦/- ની મર્યાદામાં.
- વ્યાજનો દર વાર્ષિક ૩ ટકા.
- ૯૦ ટકા લોન રાષ્ટ્રીય અલ્પસંખ્યક વિકાસ નિગમ (NMDFC) દિલ્હી ધ્વારા
- ૧૦ ટકા લોન રાજય સરકાર ધ્વારા.
- લોન શિક્ષણ પૂર્ણ થયાના ૬ માસ પછી ૬૦ સરખા માસિક હપ્તામાં નિગમને પરત ભરપાઇ કરવાની જોગવાઇ છે.
|