- મુદતી ધિરાણ યોજના હેઠળ ૨૦૦૦-૨૦૦૧ થી ૨૦૨૦-૨૦૨૧ (તા. ૩૧/૦૩/૨૦૨૧) સુધી અલ્પસંખ્યક સમુદાયના ૧૬૨૮૯ લાભાર્થીઓને કૂલ રૂ. ૮૭૧૭.૫૫ લાખનુ ધિરાણ કરવામાં આવેલ છે.
- શૈક્ષણિક ધિરાણની યોજના હેઠળ ૨૦૦૩-૨૦૦૪ થી ૨૦૨૦-૨૦૨૧ (તા. ૩૧/૦૩/૨૦૨૧) સુધી અલ્પસંખ્યક સમુદાયના ૧૮૭૪ લાભાર્થીઓને કૂલ રૂ. ૨૦૯૮.૫૮ લાખનુ ધિરાણ કરવામાં આવેલ છે.
- માઇક્રો ક્રેડીટ યોજના અંતર્ગત સંસ્થાઓ મારફતે વર્ષ ૨૦૦૧-૨૦૦૨ થી ૨૦૨૦-૨૦૨૧(તા. ૩૧/૦૩/૨૦૨૧) સુધી અલ્પસંખ્યક સમુદાયના કૂલ. ૯૮૫ લાભાર્થીઓને રૂ.૯૬.૦૦ લાખનુ ધિરાણ કરવામાં આવેલ છે.
- મુદતી ધિરાણ યોજના અંતર્ગત સંધો મારફત તેના સભ્યોને વર્ષ ૨૦૨૦-૨૦૨૧(તા. ૩૧/૦૩/૨૦૨૧) સુધી અલ્પસંખ્યક સમુદાયના સભ્યોને રૂ. ૪૦૫.૦૦૦ લાખનું ધિરાણ કરવામાં આવેલ છે.
- NMDFC વ્યાવસાયિક તાલીમ યોજના અંતર્ગત ૨૦૦૦-૨૦૦૧ થી ૨૦૧૨-૨૦૧૩(તા.૧૫/૭/૨૦૧૨) સુધીમાં ૧૮૬૨ અંલ્પ સંખ્યંક સમુદાયના યુવક/યુવતીઓને રૂ.૨૫.૩૯ લાખના ખર્ચ થી વ્યવસાયિક તાલીમ આપવામાં આવેલ છે.
- રાષ્ટ્રીય વિકલાંગ નાણા અને વિકાસ નિગમ ફરીદાબાદની મુદતી ધિરાણ યોજના હેઠળ વર્ષ ૨૦૦૭-૨૦૦૮ થી વર્ષ ૨૦૨૦-૨૦૨૧ (તા. ૩૧/૦૩/૨૦૨૧) સુધી ૪૪૭૦ વિકલાંગ લાભાર્થીઓને કૂલ- રૂ. ૨૫૪૧.૩૩ લાખ નુ ધિરાણ કરવામાં આવેલ છે.
|