ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતીઓ વાલ્મિકી, હાડી, નાડીયા, સેનવા, તુરી, ગરો, વણકર સાધુના વિધાર્થીઓને વૈકલ્પિક ખર્ચ પેટે આપવામાં આવતી ખાસ પ્રોત્સાહક શિષ્યવૃત્તિના દરોમાં વધારો કરવા બાબત...."
ઠરાવ ક્રમાંક:અજાક/૧૦૨૦૧૧/ન.બા.-૨૮/ગ 