| ક્રમ | સરકારી સભ્યશ્રીઓના નામ |
| ૧ | સંયુકત સચિવશ્રી, (અ.જા.ક.) સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ |
| ૨ | નાણા સલાહકારશ્રી (સા.ન્યા.) |
| ૩ | નિયામકશ્રી (અનુ.જાતિ કલ્યાણ) ગુજરાત રાજય, ગાંધીનગર. |
| ૪ | કમિશ્નરશ્રી, કુટીર ગ્રામઉદ્યોગ અથવા તેમના ધ્વારા નિયુકત કરાયેલ વર્ગ-૧ના અધિકારી. |
| ૫ | ગ્રામ વિકાસ કમિશ્નરશ્રી, ગાંધીનગર નિયુકત કરે તેવા અધિકારી. |
| ૬ | મેનેજીંગ ડીરેકટરશ્રી, ર્ડા.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)ના સભ્ય સચિવ. |