| તારીખ |  માહિતી |  
  | ૨૭-સપ્ટેમ્બર-૨૦૧૯ |   ચીફ ઓફિસર સમક્ક્ષ સંવર્ગ-૩ની જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની તા.૦૧/૦૧/૨૦૧૯ની સ્થિતિએ આખરી પ્રવરતતાયાદી જાહેર કરવા બાબત 
જા.નં.મકમ/ચીફ ઓફિસર/પ્ર.યાદી/આખરી/૧૯-૨૦/૬૪૭૨    |  
 | ૨૭-સપ્ટેમ્બર-૨૦૧૯ |   પ્રોબેશન ઓફિસર સમક્ક્ષ સંવર્ગ-૩ની જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની તા.૦૧/૦૧/૨૦૧૯ની સ્થિતિએ આખરી પ્રવરતતાયાદી જાહેર કરવા બાબત 
જા.નં.મકમ/પ્રોબેશન ઓફિસર/પ્ર.યાદી/આખરી/૧૯-૨૦/૬૩૭૧    |  
 | ૦૬-ઓગસ્ટ-૨૦૧૯ |   જુનીયર ક્લાર્ક,સીનીયર ક્લાર્ક,હેડ ક્લાર્ક,નિરીક્ષક/કચેરી અધિક્ષક અને તેની સમકક્ષ (મિનિસ્ટ્રીયલ)સંવર્ગ-૩ની જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની તા.૦૧/૦૧/૨૦૧૯ ની સ્થિતિએ આખરી પ્રવરતા યાદી જાહેર કરવા બાબત 
જુનીયર ક્લાર્ક,સીનીયર ક્લાર્ક,હેડ ક્લાર્ક,નિરીક્ષક/કચેરી અધિક્ષક અને તેની સમકક્ષ (મિનિસ્ટ્રીયલ)સંવર્ગ-૩ની જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની તા.૦૧/૦૧/૨૦૧૯ ની સ્થિતિએ આખરી પ્રવરતા યાદી જાહેર કરવા બાબત    |  
  | ૦૧-જાન્યુઆરી-૨૦૧૯ |   જુનીયર ક્લાર્ક અને તેની સમકક્ષ સંવર્ગ-૩ની જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની તા.૦૧/૦૧/૨૦૧૯ ની સ્થિતિએ આખરી પ્રવરતા યાદી જાહેર કરવા બાબત 
 નં.મકમ/જુનીયર ક્લાર્ક/આખરી પ્ર.યાદી/૧૯-૨૦/૫૪૩૦    |  
  | ૦૧-જાન્યુઆરી-૨૦૧૯ |   સીનીયર ક્લાર્ક અને તેની સમકક્ષ સંવર્ગ-૩ની જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની તા.૦૧/૦૧/૨૦૧૯ ની સ્થિતિએ આખરી પ્રવરતા યાદી જાહેર કરવા બાબત 
 નં.મકમ/સીનીયર ક્લાર્ક/આખરી પ્ર.યાદી/૧૯-૨૦/૫૫૨૬    |  
  | ૦૭-જાન્યુઆરી-૨૦૧૯ |   પ્રોબેશન ઓફિસર સમકક્ષ સંવર્ગ-૩ની જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની તા.૦૧/૦૧/૨૦૧૯ની સ્થિતિએ કામચલાઉ પ્રવકતતાયાદી જાહેર કરવાબાબત 
 જા.નં.મકમ/પ્રોબેશન ઓફિસર/પ્ર.યાદી/કા.ચ/૧૮-૧૯/૪૬૭    |  
  | ૦૭-જાન્યુઆરી-૨૦૧૯ |   હેડક્લાર્ક સંવર્ગ-૩ની જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની તા.૦૧/૦૧/૨૦૧૯ની સ્થિતિએ કામચલાઉ પ્રવરતતાયાદી જાહેર કરવા બાબત 
 જા.નં.મકમ/હે.કા/પ્ર.યાદી/કા.ચ/૧૮-૧૯/૮૦૦    |  
  | ૦૭-જાન્યુઆરી-૨૦૧૯ |   ચીફ ઓફિસર સમકક્ષ સંવર્ગ-૩ની જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની તા.૦૧/૦૧/૨૦૧૯ની સ્થિતિએ કામચલાઉ પ્રવરતતાયાદી જાહેર કરવા બાબત 
 જા.નં.મકમ/ચીફ ઓફિસર/પ્ર.યાદી/કા.ચ/૧૮-૧૯/૫૭૮    |  
  | ૦૫-જાન્યુઆરી-૨૦૧૯ |   નિરીક્ષક/કચેરી અધિક્ષક સમકક્ષ(મિનિસ્ટ્રીયલ) સંવર્ગ-૩ની જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની તા.૦૧/૦૧/૨૦૧૯ની સ્થિતિએ કામચલાઉ પ્રવરતતાયાદી જાહેર કરવા બાબત 
 જા.નં.મકમ/નિરીક્ષક/કચેરી અધિક્ષક/પ્ર.યાદી/કા.ચ/૧૮-૧૯/૪૫૩    |  
  | ૦૫-જાન્યુઆરી-૨૦૧૯ |     |  
  | ૦૫-જાન્યુઆરી-૨૦૧૯ |     |  
  | ૨૮-ઓક્ટોમ્બર-૨૦૧૬ |   રૂ.૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ-પે ૨૮૦૦ના પગાર ધોરણમાં પ્રોબેશન ઓફિસર અને તેની સમકક્ષ જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું તા.૦૧-૦૪-૨૦૧૬ના રોજનું આખરી સિનીયોરીટી લીસ્ટ બાબત.. 
 ક્રમાંકઃ સસુખા/મકમ/સીલી/આ.પ્રવ/૨૦૧૬-૧૭/૬૭૬૬    |  
  | ૨૩-સપ્ટે-૨૦૧૬ |   રૂ. ૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ-પે ૨૮૦૦ ના પગાર ધોરણમાં પ્રોબેશન ઓફિસર અને તેની સમકક્ષ જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું તા. ૧-૪-૧૬ના રોજનું પ્રોવિઝનલ સિનિયોરીટી લિસ્ટ બાબત. 
નં. મકમ/સીલી/કા.ચ./૧૬-૧૭/૬૧૩૦    |  
  | ૦૮-૧૦-૨૦૧૨ |   તા.૧-૧-૨૦૧૨ ના રોજની પરીસ્થિતિ દર્શાવતુ રૂ. ૫૦૦૦-૮૦૦૦ (૯૩૦૦-૩૪,૮૦૦) અને રૂ. ૪૫૦૦-૭૦૦૦ (૫૨૦૦-૨૦,૨૦૦) ના પગાર ધોરણમાં હેડ ક્લાર્ક અને તેની સમકક્ષ અને મદદનીશ નિરીક્ષક અને તેની સમકક્ષ જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું પ્રોવિઝનલ સિનીયોરીટી લીસ્ટ. 
ન.મકમ/સી.લી./પ્રોવિ./૧૨-૧૩/૨૯૦૩    |  
  | ૨૧-મેં-૨૦૧૨ |   રૂ. ૫૫૦૦-૯૦૦૦ ના પગાર ધોરણમાં ચીફ ઓફિસર અને તેની સમકક્ષ  જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું તા.૦૧-૦૧-૨૦૧૨ના  રોજનું આખરી સિનીયોરીટી લીસ્ટ બાબત. 
નં. મકમ/સીલી/આખરી/૧૨-૧૩/૧૪૮૮    |  
  | ૦૬-૦૨-૨૦૧૨ |   તા.૦૧-૦૧-૨૦૧૨ ના રોજનીપરીસ્થિતિ દશાવતું રૂ.૫૨૦૦-૨૦૨૦૦ના પગાર ધોરણમાં સીનીયર ક્લાર્ક અને તેની સમકક્ષ જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું આખરી સિનીયોરીટી લીસ્ટ. 
ન.મકમ/સી.લી./આખરી/૧૧-૧૨/૩૧૯    |  
  | ૦૬-૦૨-૨૦૧૨ |   તા.૧-૧-૨૦૧૨ ના રોજની પરિસ્થિતિ દર્શાવતું રૂ. ૫૨૦૦-૨૦૨૦૦ના પગાર ધોરણમાં  સિનિયર ક્લાર્ક અને સમકક્ષ જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું  આખરી સિનીયોરીટી લીસ્ટ . 
નં.મકમ/સી.લી./આખરી./૧૧-૧૨/૩૧૯    |  
  | ૨૯-૧૧-૨૦૧૦ |   તા.૧-૧-૧૦ ના રોજની પરિસ્થિતિ દર્શાવતું રૂ. ૯૩૦૦-૩૪૮૦૦ ના પગાર ધોરણમાં અધશાળામાં મદદનીશ શિક્ષકો (અંધ શાળા) અને તેની સમકક્ષ જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું આખરી સિનીયોરીટી લીસ્ટ 
ન.મક્મ/પેસે/સી.લી./આખરી/૧૦-૧૧    |  
  | ૨૩-૧૧-૨૦૧૦ |   રૂ. ૫૨૦૦-૨૦૨૦૦ ના પગાર ધોરણમાં જુનિયર ક્લાર્ક અને સમકક્ષની જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું તા.૧-૧-૧૦ના રોજનું આખરી સિનીયોરીટી લીસ્ટ 
ન.મકમ/સી.લી./આખરી/૧૧/૦૪/૧૦-૧૧/૯૩૫૭    |  
  | ૨૭-૦૮-૨૦૦૯ |   તા.૧-૧-૨૦૦૯ ના રોજની પરિસ્થિતિ દર્શાવતું રૂ. ૪૦૦૦-૬૦૦૦ના પગાર ધોરણ  સિનિયર ક્લાર્ક અને સમકક્ષની જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું તા. ૧-૧-૦૯ના રોજ આખરી સિનીયોરીટી લીસ્ટ બાબત 
નં.મકમ/સી.લી./પ્રો.વિ./૦૯-૧૦/૭૩૩    |  
  | ૧૮-૦૭-૨૦૦૯ |   તા.૧-૧-૨૦૦૯ ના રોજની પરિસ્થિતિ દર્શાવતું રૂ. ૪૦૦૦-૬૦૦૦ના પગાર ધોરણ  સિનિયર ક્લાર્ક અને સમકક્ષની જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું પ્રોવિઝનલ સિનીયોરીટી લીસ્ટ  
નં.મકમ/સી.લી.૫/પ્રો.વિ./૦૯-૧૦/૭૩૩    |  
  | ૦૪-૦૫-૨૦૦૯ |   તા.૧-૧-૨૦૦૮ ના રોજની પરિસ્થિતિ દર્શાવતું રૂ. ૪૦૦૦-૬૦૦૦ના પગાર ધોરણમાં  સિનિયર ક્લાર્ક અને સમકક્ષની જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું તા.૧-૧-૦૮ના રોજ આખરી સિનીયોરીટી લીસ્ટ બાબત 
નં.મકમ/સી.લી./આખરી/૦૯-૧૦/૨૬૦૫    |  
  | ૨૬-૦૩-૨૦૦૯ |   રૂ.૫૦૦૦-૮૦૦૦ અને ૪૫૦૦-૭૦૦૦ના પગાર ધોરણમાં હેડ કલાર્ક અને તેની સમકક્ષ અને મદદનિશ નિરીક્ષક અને તેની સમકક્ષ જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું તા. ૧-૧-૦૯ના રોજનું આખરી સિનીયોરીટી લીસ્ટ બાબત. 
ન.મકમ/સીલી/૪/આખરી/૦૮-૦૯/૧૭૧૧    |  
  | ૦૧-૦૪-૨૦૦૯ |   તા.૧-૧-૧૯૯૩ ના રોજની પરિસ્થિતિ દર્શાવતું મદદનીશ શિક્ષક અને તેની સમકક્ષનું સિનીયોરીટી લીસ્ટ 
ન.મક્મ/સી. લી. / ૦૮-૦૯/૧૮૦૦    |  
  | ૧૮-૦૭-૨૦૦૮ |   તા.૧-૧-૨૦૦૮ ના રોજની પરિસ્થિતિ દર્શાવતું રૂ. ૪૦૦૦-૬૦૦૦ના પગાર ધોરણમાં  સિનિયર ક્લાર્ક અને સમકક્ષની જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું પ્રોવિઝનલ સિનીયોરીટી લીસ્ટ 
નં.મકમ/સી.લી.૫/પ્રો.વી./૦૮-૦૯/૬૩૦૯     |  
  | ૦૮-૦૬-૨૦૦૭ |   રૂ.૫૫૦૦-૯૦૦૦ના પગાર ધોરણમાં નિરીક્ષક / કચેરી અધિક્ષક અને તેનીસમકક્ષ જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું તા.૧-૧-૦૭ના રોજનું પ્રોવિઝનલ સિનીયોરીટી લીસ્ટ. 
ન.મકમ/સી.લી./આખરી/૧૧/૦૪/૦૭-૦૮    |  
  | ૦૫-૦૨-૨૦૦૪ |   તા.૧-૧-૨૦૦૩ ના રોજની પરિસ્થિતિ દર્શાવતું રૂ. ૪૦૦૦-૬૦૦૦ના પગાર ધોરણમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક અને તેની સમકક્ષનું આખરી સિનીયોરીટી લીસ્ટ 
નં.મકમ/સી.લી.૫/આખરી/૦૩/૮૫૧     |  
  | ૩૦-૦૧-૨૦૦૩ |   તા.૧-૧-૧૯૯૩ ના રોજની પરિસ્થિતિ દર્શાવતું મદદનીશ શિક્ષક (અધશાળા) અને સમકક્ષ જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું આખરી સિનીયોરીટી લીસ્ટ 
ન.મક્મ/સી. લી. / આખરી/ ૭ / ૦૨/૨૦૫     |  
  | ૦૬-૧૧-૨૦૦૧ |   મદદનીશ શિક્ષક (અંધ શાળા) અને તેની સમકક્ષ જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું તા.૧-૧-૨૦૦૧ના રોજનું પ્રોવિઝનલ સિનીયોરીટી લીસ્ટ બાબત. 
ન.મક્મ/સી. લી. / ૭ / પ્રોવી./૦૧/૧૦૬૧૧     |  
  | ૨૯-૦૫-૧૯૯૩ |   તા.૧-૧-૧૯૯૩ ના રોજની પરિસ્થિતિ દર્શાવતું રૂ. ૧૨૦૦-૨૦૪૦ ના પગાર ધોરણમાં અધશાળામાં મદદનીશ શિક્ષકની જગ્યા પર કામ કરતા કર્મચારીઓનું આખરી સિનીયોરીટી લીસ્ટ 
ન.મક્મ/સી. લી. / ૯૩ / ૧૦૨૭૫     |