ક્રમ | જિલ્લો | સંસ્થાનું નામ | સરનામું | સ્ત્રી/પુરૂષ | ઇ-મેલ એડ્રેસ |
૧ | અમદાવાદ | માનસિક સ્વાસ્થય કેન્દ્ર | સન્યાસ આશ્રમની બાજુમાં આશ્રમ રોડ અમદાવાદ | - | - |
૨ | અમદાવાદ | ૧૮ વર્ષથી ઉપર અને ૧૮ વર્ષથી નાની મંદબુધ્ધિબાળા બહેનોની સંસ્થા | કુબેર નગર રેલ્વે ફાટક પાસે નરોડા અમદાવાદ | સ્ત્રી | - |
3 | કચ્છ | આચાર્યશ્રી, સરકારી અંધશાળા ભુજ | નાગરિક સોસાયટી પાસે, હોસ્પિટલ રોડ ભુજ કચ્છ | પુરૂષ | hm-dsd-kut@gujarat.gov.in |
૪ | જુનાગઢ | અઘિક્ષકશ્રી. એમ.પી.શાહ અંધ શાળા જુનાગઢ | હાથીખાના મેદાન, એમ. જી. રોડ, જુનાગઢ | પુરૂષ | mpshahblindschool@gmail.com |
૫ | જુનાગઢ | આચાર્યશ્રી.બહેરા- મુગા શાળા જુનાગઢ | હાથીખાના મેદાન, એમ. જી. રોડ, જુનાગઢ | પુરૂષ/સ્ત્રી | ddsjnd2016@gmail.com |
૬ | નર્મદા | સરકારી બહેરા-મુગા શાળા, રાજપીપળા, નર્મદા | મહા વિદ્યાલય રોડ ,સંદીપ ટાયર ની સામે ,રાજપીપલા,નર્મદા. | પુરૂષ | ddschool.raj393145@gmail.com |
૭ | મહેસાણા | આચાર્યશ્રી, શ્રીમતી કેસરબાઇ કીલાચંદ બહેરા-મુગા શાળા મહેસાણા. | પિલાજી ગંજ બી.જે.પી.કચેરી સામે,મહેસાણા | પુરૂષ/સ્ત્રી | - |
૮ | રાજકોટ | અઘિક્ષકશ્રી., મંદબુધ્ઘીવાળા બાળકોનુ ગૃહ રાજકોટ | કાલાવાડ રોડ, પાણીના ટાંકાની સામે, રાજકોટ | પુરૂષ | sdorajkot@gmail.com |
૯ | રાજકોટ | અઘિક્ષકશ્રી., મંદબુધ્ઘીવાળા બાળાઓનું/મહિલાઓનું નિવાસી ગૃહ રાજકોટ | ભક્તિ નગર સ્ટેશન રોડ, નીલકંઠ ઈલેકટ્રીકની સામે રાજકોટ | સ્ત્રી | - |
૧૦ | રાજકોટ | અપગ બાળગૃહ રાજકોટ | ગોંડલ રોડ શિવાલીક બિલ્ડીંગ ની બાજુમાં | પુરૂષ | solankibharat547@gmail.com |
૧૧ | વડોદરા | માનસિક ક્ષતિ બાળકોનું ગૃહ, વડોદરા(GACl) | કારેલીબાગ પાણીની ટાંકી પાછળ ગુરુ ક્રુપા સોસાયટીની બાજુમા | પુરુષ | ges.tushar@gacl.co.in |
૧૨ | વડોદરા | અપંગ બાળગૃહ (દીપક) | સમાજ સુરક્ષા સંકુલ - દિપક ફાઉન્ડેશન, પેંશનપુરા, વદોદરા | પુરૂષ | mukesh.modi@deepakfoundation.org |
૧૩ | વડોદરા | અંધ શાળા (દીપક) | સમાજ સુરક્ષા સંકુલ - દિપક ફાઉન્ડેશન, પેંશનપુરા, વદોદરા | પુરૂષ | mukesh.modi@deepakfoundation.org |