સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, લધુમતિ જાતીઓ, વિચરતી વિમુક્ત જાતિ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટેની પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ, ગણવેશ યોજના અને આઈ.ટી.આઈ.ના વિદ્યાથીઓને સ્ટાઈપેન્ડ યોજનાના સહાયના દરો તેમજ આવક મર્યાદામાં વધારો કરવા બાબત.
ઠરાવ ક્રમાંક : સશપ-૧૦૨૦૧૧-૩૫૨-ન.બા./અ.૧ 