રાજ્યની જીલ્લા પંચાયતો /તાલુકા પંચાયતો / ગ્રામ પંચાયતોમાં સફાઇ કામદારો મારફતે ભૂગર્ભ ગટરની સફાઇ ની કામગીરી કરાવવા પર પ્રતિબંધ મૂકવા અને સફાઇ કામદારોના અપમૃત્યુ અકસ્માત રોકવા અંગે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવા બાબત .
પરિપત્ર ક્ર્માંક :પરચ -૧૦૨૦૧૯-૫૧૧-લ