નામ. સુપ્રિમ કોર્ટ ખાતે દાખલ થયેલ રીટ્પીટીશન (સિવિલ) નં ૫૮૩૨૦૦૩ મા નામ. સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ જજમેન્ટ મુજબ વળતર ન આપવાને કારણે માનવ ગરીમા નામની સંસ્થા દ્વારા નામ. હાઇકોર્ટમાં રીટ્પીટીશન (પી.આઇ.એલ.) ૨૨૫ ઓફ ૨૦૧૬ દાખલ થયેલ છે જે બાબતે કાર્યવાહી કરવા બાબત.
પરિપત્ર ક્રમાંક : SCW/૧૦૧૬/૭૫૮૦૫૩/ગ