ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ માટે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના પુન: સ્થાપન માટે SCW-12, વહીવટી ગ્રાંટ SCW--15 માટે કરવામાં આવેલ બજેટ જોગવાઈ મુજબની ચોથા ત્રિમાસિક ગાળાની રકમ નિગમને ફાળવવા બાબત.
ઠરાવ ક્રમાંક :SJED/GSK/e-file/17/2023/2121/G