ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ માટે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના પુન: સ્થાપન માટે SCW-12, વહીવટી ગ્રાંટ માટે SCW-15 હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળાની રકમ નિગમને ફાળવવા બાબત
ઠરાવ ક્રમાંક: SJED/GSK/e-file/17/2023/2121/G