| ક્રમ | જાતિ (પર્યાય શબ્દ સાથે) | ક્રમ | જાતિ (પર્યાય શબ્દ સાથે) |
|---|
| ૧ | બજાણીયા (બાજીગર, નટ બજાણીયા, નટ, નટડા) | ૧૫ | ઓડ |
| ૨ | ભાંડ | ૧૬ | પારધી (અ.જ.જા) (પારાધી) |
| ૩ | ગારૂડી (અ.જા) | ૧૭ | રાવળ (રાવળયોગી ) |
| ૪ | કાથોડી (અ.જ.જા) (કતકરી) | ૧૮ | શિકલીગર |
| ૫ | નાથ (નાથ બાવા, ભરથરી) | ૧૯ | સરાણીયા |
| ૬ | કોટવાળિયા (અ.જ.જા) | ૨૦ | વણઝારા (શિનાંગવાળા અને કાંગસીવાળા) (વણઝારા) |
| ૭ | તુરી (અ.જા) | ૨૧ | જોગી |
| ૮ | વિટોળીયા (અ.જ.જા) | ૨૨ | ભોપા |
| ૯ | વાદી (જોગીવાદી, મદારી) | ૨૩ | ગાડલીયા (ગાડી લુહારીયા, લુવારીયા, લુહારીયા) |
| ૧૦ | વાંસફોડા | ૨૪ | કાંગસીયા |
| ૧૧ | બાવા વૈરાગી | ૨૫ | ઘંટિયા |
| ૧૨ | ભવૈયા (તરગાળા, ભવાયા, નાયક, ભોજક) | ૨૬ | ચામઠા |
| ૧૩ | ગરો (અ.જા) (ગરોડા) | ૨૭ | ચારણ-ગઢવી (જુના વડોદરા રાજ્ય પ્રદેશના) |
| ૧૪ | મારવાડા વાઘરી (મારવાડા, બાવરી) | ૨૮ | સલાટ ઘેરા |