વિચરતી જાતિઓની યાદી

ક્રમજાતિ (પર્યાય શબ્દ સાથે) ક્રમજાતિ (પર્યાય શબ્દ સાથે)
બજાણીયા (બાજીગર, નટ બજાણીયા, નટ, નટડા) ૧૫ઓડ
ભાંડ૧૬પારધી (અ.જ.જા) (પારાધી)
ગારૂડી (અ.જા) ૧૭રાવળ (રાવળયોગી )
કાથોડી (અ.જ.જા) (કતકરી) ૧૮શિકલીગર
નાથ (નાથ બાવા, ભરથરી) ૧૯સરાણીયા
કોટવાળિયા (અ.જ.જા) ૨૦વણઝારા (શિનાંગવાળા અને કાંગસીવાળા) (વણઝારા)
તુરી (અ.જા) ૨૧જોગી
વિટોળીયા (અ.જ.જા) ૨૨ભોપા
વાદી (જોગીવાદી, મદારી) ૨૩ગાડલીયા (ગાડી લુહારીયા, લુવારીયા, લુહારીયા)
૧૦વાંસફોડા૨૪કાંગસીયા
૧૧બાવા વૈરાગી૨૫ઘંટિયા
૧૨ભવૈયા (તરગાળા, ભવાયા, નાયક, ભોજક) ૨૬ચામઠા
૧૩ગરો (અ.જા) (ગરોડા) ૨૭ચારણ-ગઢવી (જુના વડોદરા રાજ્ય પ્રદેશના)
૧૪મારવાડા વાઘરી (મારવાડા, બાવરી) ૨૮સલાટ ઘેરા

વિમુક્ત જાતિઓની યાદી

ક્રમજાતિ (પર્યાય શબ્દ સાથે) ક્રમજાતિ (પર્યાય શબ્દ સાથે)
બાફણસંધિ
છારા (સાણસિયા, આડોડીયા) ઠેબા
ડફેરવાઘેર
હિંગોરા૧૦ દેવીપુજક
મે (મેતા) ૧૧ચૂંવાળિયા કોળી
મિયાણા (કાકડ, કિન્યા) ૧૨કોળી (માત્ર કચ્છ જિલ્‍લાના રાપર અને ભચાઉ તાલુકાના)

નોંધ :- અ.જા (અનુસૂચિત જાતિ) તથા અ.જ.જા (અનુસૂચિત જનજાતિ) જે ઉપયુક્ત વિચરતી જાતિમાં સમાવિષ્ટ થાય છે. તે સિવાયની ૩૩ જાતિઓને નિગમ દ્વારા ધિરાણ આપવામાં આવે છે.

-