અ.નં | ઉદાહરણરૂપ ઉદ્યોગ/ધંધાની યાદી | વધુમાં વધુ ધિરાણની રકમ (રૂ.) |
---|
૧ | પશુપાલન, દુધાળા જાનવર | ૨૦૦૦૦૦ |
૨ | પાન, ઠંડા પીણા, આઈસ્ક્રીમ પાર્લર | ૧૨૫૦૦૦ |
૩ | પગરખા વેચાણ | ૧૨૫૦૦૦ |
૪ | જનરલ પ્રોવિઝન સ્ટોર્સ / કરીયાણું | ૨૦૦૦૦૦ |
૫ | પ્લાસ્ટીક આઈટમ વેચાણ | ૧૨૫૦૦૦ |
૬ | ભંગારની ખરીદી અને વેચાણ/ ડબા બારદાન/ પ્લાસ્ટીક | ૧૨૫૦૦૦ |
૭ | બેંગલ્સ, લેડીઝ કોસ્મેટીક, કટલરી | ૨૦૦૦૦૦ |
૮ | વાંસ કામ / સાવરણી | ૧૨૫૦૦૦ |
૯ | ઓટો રીપેરિંગ (ટુ, થ્રી વ્હીલર), ઓટો રિક્ષાના સ્પેરપાર્ટસનું વેચાણ | ૧૨૫૦૦૦ |
૧૦ | લુહારી કામ/સુથારી કામ/સેન્ટીગ | ૧૫૦૦૦૦ |
૧૧ | પડીયા/ ડીસો બનાવવાનું મશીન તથા મટીરીયલ કાગળનો ધંધો | ૧૫૦૦૦૦ |
૧૨ | અગરબત્તી બનાવવાનું મશીન તથા મટીરીયલ | ૧૫૦૦૦૦ |
૧૩ | મચ્છી ઉદ્યોગ (ખેત, તલાવડીમાં મત્સ્ય ઉધોગ) | ૧૫૦૦૦૦ |
૧૪ | પતંગ બનાવવા | ૧૫૦૦૦૦ |
૧૫ | રેડીમેઇડ ગારમેન્ટ | ૨૦૦૦૦૦ |
૧૬ | સાયકલ વેચાણ/ ભાડે/ રીપેરીંગ | ૨૦૦૦૦૦ |
૧૭ | દરજી કામ ફર્નિચર સાથે | ૧૨૫૦૦૦ |
૧૮ | આરી ભરત, એમ્બ્રોઇડરી, ઝીગઝાગ મશીન/ હેન્ડીક્રાફ્ટ | ૨૦૦૦૦૦ |
૧૯ | મંડપ ડેકોરેશન | ૨૦૦૦૦૦ |
૨૦ | ઓટો ગેરેજ | ૧૨૫૦૦૦ |
૨૧ | ઊંટ લારી | ૧૨૫૦૦૦ |
૨૨ | ધેટા બકરા યુનીટ | ૧૫૦૦૦૦ |
૨૩ | ચા ની કીટલી / નાસ્તા લારી / હોટલ / પૂરી,થેપલાં, ખાખરા- નાસ્તા આઈટમ /બેકરી | ૧૨૫૦૦૦ |
૨૪ | શાકભાજી / ફ્રુટ વેચાણ | ૧૨૫૦૦૦ |
૨૫ | ધાર્મિક ઉપકરણ – પુજાપા સામગ્રીનું વેચાણ | ૨૦૦૦૦૦ |
૨૬ | ઢોલ શરણાઈ / દોરી વાંસનો ખેલ / ભવાઈ | ૧૨૫૦૦૦ |
૨૭ | પરચુરણ ગૃહ ઉધોગ / છુટક મજુરી | ૧૨૫૦૦૦ |
૨૮ | અનાજ દળવાની ઘંટી | ૨૦૦૦૦૦ |
૨૯ | પેઈન્ટીગ / કલર કામ / સ્પ્રે પેઈન્ટીંગ | ૧૨૫૦૦૦ |
૩૦ | કડિયા કામ / સેન્ટીગ કામ / માટી કામ | ૧૫૦૦૦૦ |
૩૧ | ફોટો ગ્રાફી / વિડીયો ગ્રાફી / ફોટો પેપર લેમિનેશન | ૧૨૫૦૦૦ |
૩૨ | સ્ટેશનરી / ઝેરોક્ષ મશીન / મોબાઈલ રીપેરીંગ / કમ્પ્યુટર વર્ક | ૧૨૫૦૦૦ |
૩૩ | ડી.જે સાઉન્ડ / બેંડ બાજા / સંગીતના સાધનો | ૨૦૦૦૦૦ |
૩૪ | ખેતી કામના ઓજાર | ૧૨૫૦૦૦ |
૩૫ | બ્યુટી પાર્લર | ૨૦૦૦૦૦ |
૩૬ | પરીવહન યોજના | --- |
૩૭ | ફાસ્ટફૂડ અને ચાઈનીઝ પાર્લર | ૧૨૫૦૦૦ |
૩૮ | પોલ્ટ્રી ફાર્મ (દેશી / બોઇલર) | ૧૫૦૦૦૦ |
૩૯ | મરી મસાલા ઉધોગ | ૨૦૦૦૦૦ |
૪૦ | ગેસ, આર્ક વેલ્ડીંગ કામ | ૧૨૫૦૦૦ |
૪૧ | લોન્ડ્રી શોપ | ૧૨૫૦૦૦ |
૪૨ | રમકડા / ગીફ્ટ આર્ટીકલનું વેચાણ | ૨૦૦૦૦૦ |
૪૩ | પશુ આહાર વેચાણ | ૨૦૦૦૦૦ |
૪૪ | હાથ છપામણી, સ્ક્રીન પ્રિન્ટીંગ, બાંધણી ઉધોગ | ૧૫૦૦૦૦ |
૪૫ | રેકઝીન લેધરની આઈટમ બનાવવા | ૧૫૦૦૦૦ |
૪૬ | ઈલેક્ટ્રીક સામાન વેચાણ અને રીપેરીંગ | ૧૫૦૦૦૦ |
૪૭ | હેર કટીંગ સલૂન | ૧૫૦૦૦૦ |
૪૮ | સીરામીક આઈટમનું વેચાણ | ૨૦૦૦૦૦ |
૪૯ | કેટરીગનો ધંધો | ૨૦૦૦૦૦ |
૫૦ | બટાકા કાતરી/ વેફર બનાવવા મશીન તથા મટીરીયલ | ૧૫૦૦૦૦ |
૫૧ | વાસણ વેચાણનો ધંધો | ૨૦૦૦૦૦ |
૫૨ | વૃક્ષ ઉછેર, આંબા/બાવળ/જામફળ/ચીકું વગેરે | ૧૦૦૦૦૦ |
૫૩ | આમળાની આઈટમ, વિવિધ જાતના અથાણાં બનાવવાં-વેચવાં | ૧૫૦૦૦૦ |
૫૪ | અન્ય ધંધા (ધંધાની વિગત લખવી) | ------ |