Skip to Main Content
Screen Reader Access
Default Color
Black Color
Style View
A-
A+
English
ગુજરાતી
Gujarat Nomedic and Denotified Tribes Development Corporation
Department of Social Justice & Empowerment, Government of Gujarat
Search Button
Search
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
અમારા વિષે
પ્રસ્તાવના
ઉદ્દેશો
પ્રવૃતિઓ
નિયામક મંડળ
વહીવટી માળખું
વિચરતી અને વિમુકત જાતિ
લોન માટે નમૂનારૂપ ધંધા
લોન માટે નમૂનારૂપ ઉદ્યોગ/ધંધાની યાદી અને ધિરાણ મર્યાદા
યોજનાઓ
શૈક્ષણિક
આર્થિક ઉત્કર્ષ
સફળતા
પરિવહન લોન દ્વારા આર્થિક ઉપાર્જન
શિક્ષણ થકી વિકાસ, ભણતર એ ત્રીજી આંખ
નિ:સહાય મહિલાઓને મળ્યું અનોખું સન્માન, મહિલા સમૃધ્ધિ યોજનાથી ચાલ્યું ઘરનું ગુજરાન
સરકારે આપ્યો છે નિરાધારને આધાર થયો સ્વાવલંબી સશક્ત અને સમૃદ્ધ છેવાડાનો સમુદાય
ઠરાવો
ઈ-સિટીઝન
માહિતી મેળવવાનો અધિકાર
ફોર્મ
લાભાર્થીની યાદી
FAQs
સંપર્ક
☰
હોમ
યોજનાઓ
આર્થિક ઉત્કર્ષ
મુદતી લોન (ટર્મ લોન)
Share
Facebook
Twitter
Print this Page
હેતુ
કૃષિ અને તે અંગેની પ્રવૃત્તિઓ , લઘુ ઉદ્યોગ, કલાકારીગરી અને વંશપરંપરાગત વ્યવસાય તેમજ સેવા પ્રકારના ધંધા/વ્યવસાય માટે વધુમાં વધુ રૂ.૨,૦૦,૦૦૦/- સુધી લોન આપવામાં આવે છે.
લોન મેળવવાની પાત્રતા
અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ.
તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે.
અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
આ યોજનામાં લોનની વધુમાં વધુ રકમ ₹. ૨,૦૦,૦૦૦/-સુધીની છે.
આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક ૬ % રહેશે
જેમાં ૮૫% રાષ્ટ્રીય નિગમ અને ૧૦% રાજ્ય સરકાર, જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
આ લોનની રકમ વ્યાજસહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.
વિગત
ઓનલાઈન
આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
Online Loan Application
Related Links
આર્થિક ઉત્કર્ષ
ન્યુ સ્વર્ણિમ યોજના (ફક્ત મહિલાઓ માટે)
મહિલા સમૃદ્ધિ યોજના(ફક્ત મહિલાઓ માટે)
માઇક્રો ફાઇનાન્સ
મુદતી લોન (ટર્મ લોન)
-