Skip to Main Content
Screen Reader Access
Default Color
Black Color
Style View
A-
A+
English
ગુજરાતી
Gujarat Nomedic and Denotified Tribes Development Corporation
Department of Social Justice & Empowerment, Government of Gujarat
Search Button
Search
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
અમારા વિષે
પ્રસ્તાવના
ઉદ્દેશો
પ્રવૃતિઓ
નિયામક મંડળ
વહીવટી માળખું
વિચરતી અને વિમુકત જાતિ
લોન માટે નમૂનારૂપ ધંધા
લોન માટે નમૂનારૂપ ઉદ્યોગ/ધંધાની યાદી અને ધિરાણ મર્યાદા
યોજનાઓ
શૈક્ષણિક
આર્થિક ઉત્કર્ષ
સફળતા
પરિવહન લોન દ્વારા આર્થિક ઉપાર્જન
શિક્ષણ થકી વિકાસ, ભણતર એ ત્રીજી આંખ
નિ:સહાય મહિલાઓને મળ્યું અનોખું સન્માન, મહિલા સમૃધ્ધિ યોજનાથી ચાલ્યું ઘરનું ગુજરાન
સરકારે આપ્યો છે નિરાધારને આધાર થયો સ્વાવલંબી સશક્ત અને સમૃદ્ધ છેવાડાનો સમુદાય
ઠરાવો
ઈ-સિટીઝન
માહિતી મેળવવાનો અધિકાર
ફોર્મ
લાભાર્થીની યાદી
FAQs
સંપર્ક
☰
હોમ
અમારા વિષે
પ્રવૃતિઓ
Share
Facebook
Twitter
Print this Page
વિચરતી વિમુક્ત જાતિના પ્રશ્નો ઉપર વિગતવાર વિચારણા કરી તેના ઉકેલ માટે પ્રયત્નો કરવા.
વિચરતી વિમુક્ત જાતિના લોકો વ્યસન મુક્ત અને બચત પ્રવૃત્તિ વગેરે દ્વારા દેવા મુક્ત થાય તેવા પ્રયત્નો કરવા અને તે માટે જાગૃકતા શીબીરોનું આયોજન કરવું.
રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર અને નિયામકશ્રી, વિકસતિ જાતિ કલ્યાણના સંપર્કમાં રહીને વિચરતી વિમુક્ત જાતિના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે કાર્યવાહી કરવી.
વિચરતી વિમુક્ત જાતિનઓના વિકાસ માટેની યોજનાઓના મૂળભૂત આશય સાથે સુસંગત રહી વિચરતી વિમુક્ત જાતિઓ માટે આ યોજનાઓના અસરકારક અમલ માટે જરૂરી સલાહ સૂચન કરવા.
વિચરતી વિમુક્ત જાતિઓના આર્થિક વિકાસ અંગે ઉપાર્જન થાય તેવી યોજાનાઓ અને તે અંગેની તાલીમ આપવાના કાર્યક્રમો ગોઠવવા.
વિચરતી વિમુક્ત જાતિના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે આવશ્યક જણાય તે કાર્યવાહી હાથ ધરવી.
કાયદાકીય જે સત્તાઓ મેળવવાની થતી હશે તે મેળવશે અને તેનો અમલ કરવાનો રહેશે.
રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા મળતા લાભો તેમજ કાયદાકીય જ્ઞાન ઉદ્દેશોને ધ્યાનમાં રાખી તેના વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર કરી તેના આનુસાંગિક પગલા લેવામાં આવે છે.
Related Links
અમારા વિષે
પ્રસ્તાવના
ઉદ્દેશો
પ્રવૃતિઓ
નિયામક મંડળ
વહીવટી માળખું
Newsupdate
-