મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તર અભિપ્રાય સાઈટમેપ માહિતી મેળવવાનો અધિકાર
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • ઉદ્દેશો
    • વહીવટી માળખું
  • યોજનાઓ
    • શૈક્ષણિક લોન
    • સ્વરોજગાર લક્ષી લોન યોજના
    • બેન્ક મારફતે લીઘેલ લોન ઉ૫ર વ્યાજ સહાય યોજના
  • લાભાર્થીઓ
  • ડાઉનલોડ
  • જાહેર માહિતી અધિકારી
  • સંપર્ક કરો
  • હોમ
  • યોજનાઓ
  • શૈક્ષણિક
  • શૈક્ષણિક લોન યોજના

શૈક્ષણિક લોન યોજના

  • પ્રિન્ટ
  • શેર કરો

શૈક્ષણિક લોન યોજના

  • આ યોજના હેઠળ શિક્ષણના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો જેવા કે, મેડીકલ, ડેન્ટલ, એન્જીનીયરીંગ, ફાર્મસી , એમસીએ, એમબીએ, બી.એસસી. (નર્સિંગ) વગેરે કરવા માટે લોન આપવાની યોજના.
  • વધુમાં વધુ રૂા.૧૫.૦૦ લાખ સુધીનું ધિરાણ કરવામાં આવે છે.

ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા

  • આવક મર્યાદા રૂા.પ.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • ઉમર વર્ષ ૧૭ થી ૩૫ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ)
  • અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • અરજદારના પિતાનું આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • ધોરણ 10, ધોરણ 12 અને સ્નાતકની માર્કશીટની નકલ સામેલ કરવાની રહેશે.
  • જે અભ્યાસ માટે લોન લેવાની છે, તે અભ્યાસના સરકારશ્રી દ્વારા નિયત થયેલ એડમીશન કમીટી મારફતે મેળવેલ એડમીશન લેટરની નકલ સામેલ કરવાની રહેશે.
  • અભ્યાસ માટે જરૂરી હોય તેવી ક્વોલીફાઇડ પરીક્ષામાં પાસ કરેલ હોય તે અભ્યાસક્રમની નકલ સામેલ કરવાની રહેશે. (ઓછામાં ઓછા ૫૦ % સાથે ક્વોલીફાઇડ થયેલ હોવા જોઇએ.)
  • સમગ્ર અભ્યાસ દરમ્યાન થનાર ખર્ચ (એડમીશન ફી, ટયુશન ફી, હોસ્ટેલ ફી) વગેરે કોલેજ / સંસ્થાના લેટરપેડ પર રજુ કરવાની રહેશે.
  • જે કોલેજ / સંસ્થામાં એડમીશન મેળવેલ છે તે સંસ્થાને અભ્યાસક્રમ ચલવવા માટે મળેલ માન્યતાના પ્રમાણપત્રની નકલ સામેલ કરવાની રહેશે.
  • ફીની રસીદ (ભરેલ ફીની પાવતીઓ)
  • અરજદારના બેન્ક પાસબુક / કેન્સલ ચેકની નકલ.

દસ્તાવેજોની માહિતી

લોનની સૈધ્ધાંતિક મંજુરી મળ્યા બાદ અરજદારે નીચે મુજબના લોન દસ્તાવેજ રજુ કરવાના થાય છે :-

  • પિતા-વાલી/અરજદાર(અન્ય સગાસંબંધી)ની મિલકત બોજા નોધ કરાવવા આપવાની થતી સંમતી (મિલકતના આઘાર તરીકે સ્વામિત્વ કાર્ડ/પ્રો૫ર્ટી કાર્ડ/ ૭/૧૨/૮અ ના ઉતારા ગ્રાહય રહેશે.) (પરિશિષ્ટ-૧) મુજબ રૂા.૫૦/- સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવવું. પિતા-વાલી/અરજદાર(અન્ય સગાસંબંધી)ના આધાર કાર્ડ, રેશનકાર્ડ અને મિલ્કતના પુરાવા રજુ કરવાના રહેશે.
  • માંગણીહૂંડી પત્રક રૂા.૧/- ની રેવન્યુ ટીકીટ લગાવી, ટીકીટ ઉપર સહી કરવી.
  • બાંહેધરીપત્ર / ખાતરીપત્રકમાં રૂા.૩૦૦/- અધેશિવ સ્ટેમ્પ પર નોટરી કરાવવી.
  • હઇપોથીકેશન / લોન એગ્રીમેન્ટ / સાનગીરો કરાર ઉપર રૂા.૩૦૦/- અધેશિવ સ્ટેમ્પ પર નોટરી કરાવવી અને દરેક પાનના પર અરજદાર અને બન્ને જામીનદારોની સહી કરાવવી.
  • નમૂના-ર મુજબ જામીનદાર-૧ અને જામીનદાર-રનું જામીનખત રૂા.૩૦૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવવું. તેમજ બન્ને જામીનદારના આધાર કાર્ડ, રેશનકાર્ડ અને મિલ્કતના પુરાવા રજુ કરવાના રહેશે. (જામીનદારની ઉંમર ૬૦-વર્ષથી વધુ ન હોવી જોઇએ)
  • અરજદારના પ્રિન્ટેડ નામ સાથે ૫(પાંચ) કોરા સહી કરેલા ચેક તેમજ બેન્ક પાસબુકની ઝેરોક્ષ રજુ કરવાની રહેશે.
  • નમૂના-૫ બોજા નોંઘ ૫ત્રક સાથે બોજા નોંઘની પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે. (મિલકતના આઘાર તરીકે સ્વામિત્વ કાર્ડ/પ્રો૫ર્ટી કાર્ડ/૬-હકક પત્રક/ ૭/૧૨/૮અ ના ઉતારા ગ્રાહય રહેશે.)

  • સરકાર માન્ય વેલ્યુઅરનો અસલ વેલ્યુએશન રીપોર્ટ રજુ કરવાનો રહેશે. (મંજુર થયેલ રકમની દોઢ ગણી વેલ્યુ ઘરાવતી મિલક્તનો. જેના આઘાર પુરાવા તરીકે સ્વામિત્વ કાર્ડ/પ્રો૫ર્ટી કાર્ડ/ ૭/૧૨/૮અ ના ઉતારા જ ગ્રાહય રહેશે.)
  • શૈક્ષણિક

  • શૈક્ષણિક લોન યોજના
Bureau of Indian Standards
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
Gujarat Portal
ઈ-સમાજકલ્યાણ
Digital India
PM Cares

અમારા વિશે

પ્રસ્તાવના
ઉદ્દેશો
વહીવટી માળખું

યોજનાઓ

આર્થિક ઉત્કર્ષ
શૈક્ષણિક

લાભાર્થીઓ

ડાઉનલોડ

જાહેર માહિતી અધિકારી

ઉપયોગી લિન્કસ્

ફોર્મ
માહિતી મેળવવાના અધિકાર
પ્રશ્નોત્તર
ફિડબેક
સાઈટમેપ

સંપર્ક

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, મેનેજીંગ ડિરેક્ટર, બીજો માળ, બ્લોક નંબર : ૧૧, ડૉ જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર-૩૮ર૦૧૦.

ફોન

+૯૧ ૭૯ ૨૩૨૫૭૫૫૯., ૫૭૫૬૧, ૫૭૫૫૭, ૫૭૫૫૮, ૫૭૫૬૦, ૫૭૫૫૬

Go top
©2021 ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત સરકાર
ગોપનીયતા નીતિ Hyperlinking Policy Copyright Policy Terms & Conditions ડિસ્ક્લેમર સાઈટમેપ Web Information Manager

મુલાકાતીઓ

481399

છેલ્લે થયેલ સુધારો

21 ઑગ 2026

Accessibility options by UX4G

 
Created by logo