Top
   
 
  To   
   
 

View GR Table
નંબર તારીખ જી. આર. વિગત શાખા
1 07-નવે-2019
ભારતીય ઉધમિતા સંસ્થા, ગાંધીનગર ખાતે ગુજરાતના દિવ્યાંગજનોના સશક્તિકરણ અર્થે કેન્દ્રની સ્થાપના અંગે કુલ રૂ. ૬૬૦.૭૭ લાખ ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત
ઠરાવ ક્રમાંક:અપગ/૧૦૨૦૧૯/૨૫૨૬૬૭/છ.૧ Download File
છ-૧ શાખા
2 14-ઑક્ટો-2019
સરકારી ધોરણે રાજકોટ ખાતે મંદબુધ્ધિની બાળાઓ/મહિલાઓ માટે સંસ્થા શરૂ કરવા માટે રૂ. ૧૮.૨૫ લાખની નવી બાબતની વહીવટી મંજૂરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક : અપગ/૧૦૨૦૧૯/૮૩૪૨૧/છ.૧ Download File
છ-૧ શાખા
3 14-ઑક્ટો-2019
રાજ્યના (૧) અમરેલી (૨) પોરબંદર (૩) બોટાદ (૪) ગીર-સોમનાથ (૫) દેવભૂમિ દ્વારકા (૬) તાપી (૭) વલસાડ (૮) ડાંગ (૯) અરવલ્લી ((૧૦) છોટા ઉદેપુર ખાતેના ૧૦ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમ શરૂ કરવા બાબત.
ઠરાવ ક્રમાંક-વનપ/૧૦૨૦૧૯/૨૫૨૭૧૯/ન.બા/છ Download File
છ શાખા
4 10-ઑક્ટો-2019
માનસિક બીમારીમાંથી સારવાર લીધા બાદ સાજા થયેલા સ્ત્રીઓ/પુરુષો માટે પુનઃસ્થાપન ગૃહ શરૂ કરવા કુલ રૂ. ૧૭૨.૯૨ લાખ ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત
ઠરાવ ક્રમાંક:અપગ/૧૦૨૦૧૯/૨૫૭૫૧૦/છ.૧ Download File
છ-૧ શાખા
5 10-ઑક્ટો-2019
વિકલાંગ કલ્યાણ ક્ષેત્રે ૦૫ સંસ્થાઓને ગ્રાન્ટ સાથેની માન્યતા આપવા કુલ રૂ. ૭૬.૭૨ લાખ ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક:અપગ/૧૦૨૦૧૯/૩૩૨૧૮૩/છ.૧ Download File
છ-૧ શાખા
6 10-ઑક્ટો-2019
જુદા જુદા પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકો માટે ધોરણ ૧ થી ૮ સુધીની ૦૫ દિવ્યાંગોની શાળાઓ સંસ્થા મારફતે ચાલુ કરવા કુલ રૂ. ૭૬.૭૨ લાખ ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક:અપગ/૧૦૨૦૧૯/૩૩૧૬૮૦/છ.૧ Download File
છ-૧ શાખા
7 03-ઑક્ટો-2019
સમાજ સુરક્ષા ખાતાની યોજનાઓના જિલ્લા કક્ષાએ કાર્યક્રમ/સંમેલન યોજવા માટે રૂ.૭૯૨.૦૦ લાખની ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક-અપગ/૧૦૨૦૧૮/૬૧૯૯૬૯/છ.૧ Download File
છ-૧ શાખા
8 30-સપ્ટે-2019
રાજ્યમાં ફોસ્ટર કેર યોજના શરૂ કરવા માટે રૂ. ૩૬૦.૦૦ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક-જજઅ/૧૦/૨૦૧૯/૨૯૪૬૪૫/છ Download File
છ શાખા
9 27-સપ્ટે-2019
રાજ્યમાં પાવાગઢ, જૂનાગઢ, પાલીતાણા, બહુચરાજી, શામળાજી, સિધ્ધપુર ખાતે સ્વૈચ્છિક સંસ્થા સંચાલિત ૫૦ અંતેવાસીઓની ટોચ મર્યાદા ધરાવતા ભિક્ષુક સ્વીકાર કેન્દ્રો અને ગૃહો શરૂ કરવાની રૂ. ૧૮૩.૬૦ લાખની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક-વનપ/૧૦/૨૦૧૯/૨૮૯૦૬૦/ન.બા./છ Download File
છ શાખા
10 27-સપ્ટે-2019
નિયામકશ્રી સમાજ સુરક્ષા ખાતાની કચેરી ગાંધીનગરને પુનઃ સજ્જ(રીનોવેશન) કરવા માટે રૂ.૧૦૦.૦૦ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક-મકમ/૧૦૨૦૧૯/૨૫૨૭૨૪/નબા/છ Download File
છ શાખા
 
1 2 3 4 5 Next Page