Top
   
 
  To   
   
 

View GR Table
Sr. No. GR Details Date Branch Name
1 13-Sep-2019
બાળ સંભાળ સંસ્થામાં રહેતા બાળકોને સ્પોન્સરશીપ(પ્રાયોજન) યોજના માટે રૂ. ૧૮૦.૦૦ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક-જજઅ/૧૦/૨૦૧૯/૨૮૩૦૪૫/છ Download File
Chh Branch
2 12-Sep-2019
ધ જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ ૨૦૧૫ ની કલમ-૧૦૫ મુજબ બાળકો માટે રાજ્ય બાળ ફંડ માટે રૂ.૨૫૦.૦૦ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક-જજઅ/૧૦/૨૦૧૯/૨૬૫૮૫૧/છ Download File
Chh Branch
3 11-Sep-2019
કેન્દ્ર સરકારના ૧૦૦% ફાળા વાળી નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ્ઝ ડીમાંડ રીડકશન યોજના(NAPDDR) અમલ કરવા રૂ.૨૨૫.૦૦ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક-અપગ/૧૦૨૦૧૯/૨૫૦૨૫૯/છ.૧ Download File
Chh-1 Branch
4 11-Sep-2019
ટ્રાન્સજેન્ડર વેલ્ફેર ફંડ ઉભું કરવા રૂ. ૫૦.૦૦ લાખની ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત
ઠરાવ ક્રમાંક:અપગ/૧૦૨૦૧૯/૨૮૦૦૭૬/છ.૧ Download File
Chh-1 Branch
5 11-Sep-2019
ધી રાઈટ્સ ઓફ પર્સન વીથ ડીસેબીલીટી એક્ટ-૨૦૧૬ અન્વયે દિવ્યાંગ રાજ્ય ફંડ(State Fund for PWD)ની રૂ.૫૦૦.૦૦ લાખની ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક:અપગ/૧૦૨૦૧૯/૨૩૩૩૨૨/છ.૧ Download File
Chh-1 Branch
6 11-Sep-2019
રાજ્ય સરકારના ૧૦૦% ફાળા વાળી સ્ટેટ એક્શન પ્લાન ફોર ડ્ર્ગ્ઝ ડીમાન્ડ રીડક્શન યોજના ( SAPDDR) અમલ કરવા રૂ.૫૦૦.૦૦ લાખની ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક : અપગ/૧૦૨૦૧૯/૩૨૩૭૬૮/છ.૧ Download File
Chh-1 Branch
7 09-Sep-2019
રાજ્યમાં ત્રણ નવા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને બે નવા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગલર્સ એમ કુલ પાંચ જુદા જુદા જિલ્લાઓમાં પાંચ નવા સરકારી બાળગૃહ શરૂ કરવા અંગે રૂ.૬૮૨.૨૫ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક-જજઅ/૧૦/૨૦૧૮/૬૬૫૦૫૪/છ Download File
Chh Branch
8 09-Sep-2019
સમાજ સુરક્ષા ખાતા હેઠળની યોજનાઓ માટે Mis Software બનાવવા માટે રૂ.૨૦૦.૦૦ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક-જજઅ/૧૦/૨૦૧૯/૩૩૨૧૭૫/છ Download File
Chh Branch
9 09-Sep-2019
તાલીમ અને IEC માટે ફાળવવામાં આવેલ રૂ.૫૦૦.૦૦ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક-જજઅ/૧૦/૨૦૧૯/૩૦૫૬૪૧/છ Download File
Chh Branch
10 26-Aug-2019
મોંઘવારી ભથ્થાના દરોમાં વધારો-ગુજરાત રાજ્ય સેવા(પગાર સુધારણા) ૧૯૮૭ હેઠળના પગારધોરણ ઉપર.
ઠરાવ ક્રમાંક-વલભ/૧૦૨૦૧૮/ઓ/૨૭૩/ચ Download File
ચ શાખા
 
1 2 3 4 5 Next Page