Skip to Main ContentSkip to Main Content
Screen Reader AccessScreen Reader Access
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • Director, Scheduled Caste Welfare
  • Director, Developing Castes Welfare
  • Director, Social Defense
  • Commissioner, Persons with Disability
  • Gujarat Schedule Caste Development Corporation
  • Gujarat Backward Classes Development Corporation
  • Gujarat Safai Kamdar Development Corporation
  • Gujarat Thakore and Koli Development Corporation
  • Gujarat Minority Finance and Development Corporation
  • Gujarat Gopalak Development Corporation
  • Dr. Ambedkar Antyodaya Development Corporation
  • Gujarat State Commission for Protection of Child Rights
  • Gujarat Unreserved Education & Economic Development Corporation
  • Gujarat State Child Protection Society
  • Gujarat State Commission for Unreserved Classes
  • Gujarat Nomedic and Denotified Tribes Development Corporation
Home
Director, Social Defense
Government of Gujarat
FormFAQsFeedback SitemapRight to Information
  • Home
  • About us
    • Introduction
    • Other legal activities
    • Organization setup
    • Achievements
    • Budget
    • Media
  • Policy
    • Laws and Rules
    • Resolutions
    • Circular
    • RTI - 2005
    • Seniority List
    • Minutes meeting
    • Recruitment Rules
    • Notifications
  • Schemes
    • બાળકલ્યાણ
    • દિવ્યાંગ કલ્યાણ
    • વૃધ્ધ કલ્યાણ
    • આર્થિક ઉત્કર્ષ
  • Institutes/Centers
    • Shishu Gruho
    • દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
      • દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
        સરકારી સંસ્થાઓ
      • દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
        ગ્રાન્‍ટ ઇન એઇડ સંસ્થાઓ
      • માનસિક બિમારીમાંથી
        સારવાર લીધા બાદ સાજા
        થયેલ સ્ત્રી/પુરૂષોનું પુનઃસ્થાપન ગૃહ
      • દિવ્યાંગ અધિકાર અધિનિયમ-૨૦૧૬ મુજબ પ્રમાણપત્ર ધરાવતી સંસ્થાઓ.
    • Old Age Homes
    • ભિક્ષુક ગૃહ
  • Contact
  • Home
  • FAQ

FAQ

  • Print this Page
  • Share
  • Home

  • About us
  • Policy
  • Schemes
  • Organizations
  • સંપર્ક કરો
  • Form
  • FAQ
  • Sitemap
  • માહિતી મેળવવાનો અધિકાર
  • Search Result
  • News
  • Search
  • HOD/Boards/Corporations
  • Screen Reader Access
  • ફોટો ઞેલેરી
  • Video Gellary
  • Privacy Policy
  • Hyperlinking Policy
  • Copyright Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Web Information Manager
ડેટા ટેબલ પ્રશ્નોત્તર
અનું નં પ્રશ્‍ન જવાબ
૧ દિવ્યાંગ શિષ્‍યવૃતિ આપવાની યોજના. દિવ્યાંગ વ્‍યકિતઓને શિષ્‍યવૃતિ આપવાની યોજના ભુતપુર્વ શિક્ષણ અને મુજર વિભાગના ઠરાવ ક્રમાંકઃઇડીડી-૧ર૬૪-૪૭૬૩ર –છ તા. ૯-૭-૬પ થી અમલમા આવેલ છે.
ર દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ કેટલી રકમ સુધીની સહાય આપવામા આવે છે.?  આ યોજના હેઠળ રૂ. પ‍,૦૦૦ ની મર્યાદામા શિષ્‍યવૃતિ આપવામા આવે છે.
૩ દિવ્યાંગ શિષ્‍યવૃતિમા કેટલી રકમ મળી શકે.? ધોરણ-૧ થી ૭ રૂ. ૧૦૦૦
ધોરણ-૮ થી ઉપર રૂ.૧પ૦૦ થી રૂ. પ૦૦૦ સુધી.
૪ આવક મર્યાદાનું ધોરણ શુ છે.?  આ યોજના હેઠળ વાર્ષિ‍ક આવક મર્યાદા સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃઅપગ-૧૦ર૦૦૭-નબા -૧૧-છ-૧  તા. ૩૧-૩-૦૮ થી વાર્ષિ‍ક આવક મર્યાદામા વધારો કરી રૂ. પ‍૦,૦૦૦ કરવામા આવેલ છે. 
પ લાભ કોને મળવા પાત્ર છે.?  ૧.     ૪૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્‍યકિત ને
ર.     છેલ્‍લી વા‍ર્ષિ‍ક  પરિક્ષામા ઓછામા ઓછા ૪૦ ટકા ગુણ થી ઉતિર્ણ  થયેલ હોવા જોઇએ .
૩.     કુંટુંબની વાર્ષિ‍ક આવક રૂ. પ‍૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
૪. ગુજરાત રાજયના કાયમી વતની હોવા જોઇએ
પ     જીલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી તરફથી આપવામા આવતુ દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઇએ.
૬ અરજી પત્રક મેળવવા અને રજુ કરવાની  કાર્ય પધ્‍ધતિ. ૧.     અરજી પત્રક સબંધીત જીલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીએની કચેરીએથી વિના મુલ્‍યે મળે છે.
ર.     ગત વર્ષના વા‍ર્ષિ‍ક પરિક્ષાના પરિણામની નકલ.
૩.     અરજી પત્રક સાથે સમાજ સુરક્ષા અધિકારીશ્રી તરફથી આપવામા આવેલ દિવ્યાંગ ઓળખ કાર્ડ
૪. સક્ષમ અધિકારીનો છેલ્‍લા નાણાકીય વર્ષ નો વાર્ષિ‍ક  આવકનો દાખલો.
 
અનુ; નં અભ્‍યાસની વિગત ડેસ્‍કોલર માટેનો માસીક દર રૂ. હોસ્‍ટેલમા રહેતા હોય તેવા વિદ્યાર્થીઓ માટેનો માસીક દર રૂ.  અંધ વિદ્યાર્થીઓ માટે રીડર એલાઉન્‍સનો માસીક દર રૂ. હોસ્‍ટેલમા ન રહેતા હોય તેવા વિદ્યાર્થી માટેનો  કુલ રૂ. હોસ્‍ટેલ મા રહેતા હોય તેવા વિદ્યાર્થી માટેના કુલ રૂ.
૧ ધોરણ ૧ થી ૭ ૧૦૦/- - - ૧૦૦૦/- -
ર ધોરણ ૮ થી ૧ર અને સમકક્ષ આઇ.ટી.આઇ ૧પ‍૦/- ર૦૦/- ૧૦૦/- ૧પ૦૦/- ૩રપ૦/-
૩ બી.એ બીએસ.સી બી.કોમ, અને સમકક્ષ ડીગ્રી અભ્‍યાસ ક્રમ રપ‍૦/- ૩રપ/- ૧૦૦/- રપ૦૦/- ૩રપ૦/-
૪ બી.ઇ – બી.ટેક , એમ.બી.બી. એસ , એલ.એલ.બી, બી.એડ, ડી૫લોમા ઇન પ્રોફેશનલ એન્‍ડ એન્‍જી.સ્‍ટડી વગેરે ઇન ૫લાન્‍ટ ટ્રેનીગ ૩૦૦/- ૪૦૦/- ૧૦૦/- ૩૦૦૦/- ૪૦૦૦/-
પ એમ. એ , એમ.એસ.સી, એમ.કોમ., એલ.એલ.બી, એમ.એડ ૩૦૦/- ૪૦૦/- ૧૦૦/- ૩૦૦૦/- ૪૦૦૦/-
૬ અંધ વ્‍યકિત ઓ માટે રીડર એલાઉન્‍સ રૂ. ૧૦૦૦/-
 
દિવ્યાંગ સાધન સહાય
 
ડેટા ટેબલ દિવ્યાંગ સાધન સહાય
અનું નં પ્રશ્‍ન જવાબ
૧ દિવ્યાંગ વ્‍યકિત ઓને સાધન સહાય આપવાની યોજના દિવ્યાંગ વ્‍યકિત ઓને સાધન સહાય આપવા માટેની યોજના  ભુતપુર્વ શિક્ષણ અને મજુર વિભાગના ઠરાવ ક્રમાંક ઇડીબી-૧૦૬૯-ર૧પ૬૦-છ તા. ૧૦-૪-૭૦ થી અમલમા આવેલ છે.
ર દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ કેટલી રકમ સુધી સહાય આપવામા આવે છે.?  આ યોજના હેઠળ રૂ. પ૦૦૦- ની મર્યાદામા સાધન સહાય આપવામા આવે છે. તથા સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક અપગ-૧૦ર૦૦૬-ર૦ મુજબના ચાર સાધનોનો ઉમેરો કરવામા આવેલ છે.
૩ દિવ્યાંગ આર્થિક સાધન સહાય ના કયા સાધનો તથા કેટલી રકમ મળી શકે.?  અનુ.સાધનનુ નામ  રકમ
ડેટા ટેબલ અનુ.સાધનનુ નામ  રકમ
૧ ટ્રાઇસીકલ રપ૦૦/-
ર સાઇકલ ર૦૦૦/-
૩ શ્રવણ યંત્ર ૧૦૦૦/-
૪ સીવણ મશીન રપ૦૦/-
પ હાથ લારી ૧૮૦૦/-
૬ કેલીપર્સ(બન્‍ને પગના)  ર૦૦૦/-
૭ કેલીપર્સ(એક પગના)  ૧૦૦૦/-
૮ બુટ કે ઘોડી ૭પ‍૦/-
૯ મોચી કામના સાધનો ૧પ૦૦/-
૧૦ સંગીત ના સાધનો ર૦૦૦/-
૧૧ સુથારી કામના સાધનો ર૦૦૦/-
૧ર કોમ્‍પયુટર રીપેરીંગ ના સાધનો પ૦૦૦/-
૧૩ ઇલેકટ્રીકટ રીપેરીંગ ના સાધનો. ૧પ૦૦/-
૧૪ ભરત ગુથણ મશીન ૪પ૦૦/-
૧પ સાઇકલ રીપેરીંગના સાધનો ૧૦૦૦/-
૧૬ એમ્‍બ્રોડરી મશીન ૪પ્‍૦૦/-
૧૭ ફોલ્‍ડીંગ વીલ ચેર ૪ર૦૦/-
૧૮ એમ.આર ચાઇલ્‍ડ કીટ ૧૧૦૦/-
૧૯ બ્રેઇલ કીટ પ૭પ/-
ર૦ ફોલ્‍ડીંગ સ્‍ટીક ૧૦૦/-
૪ આવક મર્યાદા નું ધોરણ શુ છે.? આ યોજના હેઠળ વાર્ષિ‍ક મર્યાદા સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃ અપગ- ૧૦ર૦૦૬-નબા૧૩-છ-૧ તા. ૭-૧૧-ર૦૦૬ થી આવક મર્યાદામા વધારો કરી રૂ. રપ૦૦૦/- કરવામા આવેલ છે
પ લાભ કોને મળવા પાત્ર છે.? ૧.     અરજદારની ઉમર પ થી પ૦ વર્ષ સુધીની વય જુથની હોવી જોઇએ.
ર.     ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્‍યકિત ને
૩.     કુટુંબની વાર્ષિ‍ક  આવક રૂ.રપ૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ.
૪. ગુજરાત રાજય નો કાયમી વતની હોવો જોઇએ.
પ.  જીલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી તરફથી આપવામા આવતુ દિવ્યાંગ ઓળખ કાર્ડ ધરાવતા હોવા જોઇએ.
૬ અરજી પત્રક મેળવવા અને રજુ કરવાની કાર્ય પધ્‍ધતી ૧.     અરજી પત્રક સબંધીત જીલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએથી વિના મુલ્‍યે મળે છે.
ર.     અરજી પત્રક સાથે સમાજ સુરક્ષા અધિકારીશ્રી તરફથી આપવામા આવેલ દિવ્યાંગ ઓળખ કાર્ડ
૩.     ઉમરનો પુરાવો.
૪.    સક્ષમ અધિકારીનો છેલ્‍લા નાણાકીય વર્ષનો વાર્ષિક આવકનો દાખલો
પ.    સ્‍વ રોજગારી માટે અનુભવ કે તાલીમ નો દાખલો.
 
ઈન્દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ (IGNOAPS) અને સંત સુરદાસ યોજના
 
ડેટા ટેબલ ઈન્દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ (IGNOAPS) અને સંત સુરદાસ યોજના
અ.ન પ્રશ્‍ન જવાબ
૧ તીવ્ર અશકત વ્‍યકિત ઓને નાણાકીય સહાય આપવાની સંત સુરદાસ યોજના. ૮૦% કે તેથી  વધુ  દિવ્યાંગતા ધરાવતી ‍વ્‍યકિત ને આર્થીક સહાય આપવા માટેની  ઈન્દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ (IGNOAPS) અને સંત સુરદાસ યોજના સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક-અપગ/૧૦૨૦૦૯/ન.બા.૯થી૧૪ / છ.૧  તા. ૧૩/૦૮/૦૯ થી અમલમા આવેલ છે.
ર યોજના હેઠળ મળવા પાત્ર લાભ આ યોજના હેઠળ ૦ થી ૧૭ વર્ષ ની વય ધરાવતા દિવ્યાંગ વ્‍યકિતઓને રૂ. ર૦૦/- તથા ૧૮ થી ૬૪ વર્ષ ની વય ધરાવતા દિવ્યાંગ વ્‍યકિતઓને રૂ.૪૦૦ ની માસીક સહાય ચુકવવામા આવે છે. 
૩ લાભ કોને મળવા પાત્ર છે.?   ૧.     અરજદારની ઉમર ૬૪ વર્ષ કરતા ઓછી વય જુથની હોવી જોઇએ.
ર.     ૮૦ ટકા કરતા કે તેથી વધારે દિવ્યાંગતા ધરાવતી વ્‍યકિત ને અથવા જે કુત્રીમ અંગથી પણ સ્‍વતંત્ર રીતે હલન ચલન કે હરીફરી શકતા નથી. તેવા દિવ્યાંગોને લાભ.
૩.     ગરીબી રેખા નીચે જીવન જીવતા કુટુંબની યાદીમાં નામ ધરાવતા દિવ્યાંગ વ્‍યકિતને અને ૧૬ ના સ્કોર સુધી, શહેરી વિસ્તાર માટે BPL યાદીમાં નામ ધરાવનાર.
૪.    ર૧ વર્ષની વધુ વયનો પુત્ર ન હોય
પ.    ૧૦ વર્ષથી ગુજરાત રાજય મા કાયમી વસવાટ કરતા હોય.
૬.     રાજય સરકારશ્રી તરફથી આપવામા આવતુ દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઇએ.
૪ દિવ્યાંગતાની ટકાવારી. ૧.     ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
ર.     ૮૦ ટકા કે તેથી ઉપર અંધત્‍વ ધરાવતી ૭૧ ડેસીબલ કે તેથી વધુ
૩.      શ્રવણ મંદ
૪.      સિવિયર  મંદ બુધ્ધિ.
પ અરજી પત્રક મેળવવા અને રજુ કરવાની કાર્ય પધ્‍ધતિ ૧.     અરજી પત્રક સબંધીત જીલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએથી વીના મુલ્‍યે મળે છે.
ર.     અરજી પત્રક સાથે સમાજ સુરક્ષા અધિકારીશ્રી તરફથી આપવામા આવેલ દિવ્યાંગ ઓળખ કાર્ડ
૩.     ગરીબી રેખા નીચે જીવન જીવતા કુટુંબની યાદીમાં નામ ધરાવતા દિવ્યાંગ વ્‍યકિતને અને ૧૬ ના સ્કોર સુધી, શહેરી વિસ્તાર માટે BPL યાદીમાં નામ ધરાવનાર.
૪.    જન્‍મનો દાખલો અથવા શાળા છોડયાનુ પ્રમાણ-પત્ર
પ.    ૧૦ વર્ષ થી ગુજરાત રાજય મા કાયમી વસવાટ કરતા હોવા અંગેનુ પ્રમાણ-પત્ર
૬.     દિવ્યાંગ અરજદારને ર૧ વર્ષથી વધુ ઉમરનો પુત્ર ન હોવા બાબતનો દાખલો.
૭.    અરજી પત્રક ભરી જીલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીએથી રજુ કરવાનુ રહેશે.
૬ સહાય કયારે બંધ થાય? ૧.     અરજદારની ઉમર  ૬૪ વર્ષ પૂર્ણ થતા.
ર.     અરજદારના પુત્રની ઉમર ર૧ વર્ષ પૂર્ણ થતા
૩.     અરજદારની તેમજ કુટુંબની વાર્ષિ‍ક  આવક નિયત આવક કરતા વધુ થતા.
 
ધી મેન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટસ્ એન્ડ સીનીયર સીટીઝન એક્ટ-૨૦૦૭ ની માહિતી
 
ડેટા ટેબલ ધી મેન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટસ્ એન્ડ સીનીયર સીટીઝન એક્ટ-૨૦૦૭ ની માહિતી
અનું નં પ્રશ્‍ન જવાબ
૧ ધી મેઇન્‍ટેનેન્‍સ એન્‍ડ વેલ્‍ફેર પેરેન્‍ટસ એન્‍ડ સીનીયર સીટીઝન એકટ-૨૦૦૭ શું છે? (૧) ધી મેઇન્‍ટેનેન્‍સ એન્‍ડ વેલ્‍ફેર ઓફ પેરેન્‍ટસ એન્‍ડ સીનીયર સીટીઝન એકટ ૨૦૦૭એ માતા પિતાના ભરણપોષણ તથા વરીષ્‍ઠ નાગરીકો અને  કાયદાકીય જોગવાઇઓથી આરોગ્‍ય, રક્ષણ,સંભાળ વિગેરે(સામાજિક સુરક્ષા માટેની)ના હકકો આપતો કાયદો છે.
જેને ભારત સરકાર દ્રારા ૩૧મી ડીસેમ્‍બર ૨૦૦૭ના ગેઝેટથી અમલમાં મુકેલ છે.
(૨) રાજય સરકારનું દ્રારા આ કાયદાને તા.૭/૧૦/૦૮ના નોટીફીકેશન નં.G/L/9-2008/ VNP/ 102008/ CS-24/CHH થી રાજયમાં  તા.૭/૧૦/૦૮થી અમલ કરવાનું ઠરાયેલ છે.
૨ આ કાયદા  હેઠળ વરીષ્‍ઠ નાગરીકો અને માતાપિતાએ ભરણપોષણ મેળવવા  શું કાર્યવાહી કરવાની છે. આ કાયદા હેઠળ વરીષ્‍ઠ નાગરીકો અને માતા પિતાએ પોતાના એક કે તેથી વધુ પુખ્‍ત વયના સંતાનો તથા નજીકના સગાઓ ઉપર કાયદેસર ભરણપોષણ માટે  માંગણી કરતી અરજી તેઓ જે સ્‍થળે નિવાસ કરતા હોય તે વિસ્‍તારના સબંધીત પ્રાંત અધિકારીને કરવાની રહે છે.
૩ આ અરજી કરવામાં તેઓને કોણ મદદરૂપ થઇ શકે છે આ અરજી કરવામાં તેઓ જે જિલ્‍લામાં નિવાસ કરતા હોયતે જિલ્‍લા સમાજ સુરક્ષા અઘિકારી ની મદદ મેળવી શકે છે.
રાજય સરકારશ્રી દ્રારા જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીને આ કાયદાના આ હેતુ માટે મેન્‍ટેનેન્‍સ ઓફીસર તરીકે નિમણુંક કરેલ છે.જેઓ આ કાયદાના હેતુસર વરીષ્‍ઠ નાગરીકો અને માતાપિતાની કે તેમના સાથે ટ્રીબ્‍યુનલ કે એપેલેટ સાંભળવાની ટ્રીબ્‍યુનલ સમક્ષ ઉપસ્‍થિત રહેશે.
૪ આ કાયદા હેઠળ સંતાનોની વ્‍યાખ્‍યામાં કોનો સમાવેશ છે. આ કાયદા હેઠળ સંતાનોની વ્‍યાખ્‍યા પુત્ર,પુત્રી,પૌત્ર પૌત્રી નજીકના સગાઓનો સમાવેશ થાય છે.પરંતુ તેમાંથી કોઇ સગીર હોયતો તેનો સમાવેશ થતો નથી.
૫ આ કાયદામાં નિભાવ માટે કઇ બાબતનો સમાવેશ થાય છે. નિભાવમાં ખોરાક,કપડાં,રહેઠાણ,તબીબી  સારવારની જોગવાઇનો સમાવેશ કરાયેલ છે.
૬ મા-બાપ એટલે? મા બાપ એટલે મા અથવા બાપ, જન્‍મદાતા કે દત્‍તક લેનાર કે સાવકા મા  અથવા બાપ જે  હોયતે, મા અથવા બાપ વરિષ્‍ઠ નાગરિક હોય કે ન હોય.
૭ સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવા મા બાપે વરિષ્‍ઠ નાગરિક હોવું જરૂરી છે? મા બાપ વરિષ્‍ઠ નાગરિક એટલે કે સાઠ વર્ષ કે તેથી વધુ ઉમરના હોવું જરૂરી નથી.
૮ આ કાયદામાં વરિષ્‍ઠ નાગરીકની શું વ્‍યાખ્‍યા છે? વરિષ્‍ઠ નાગરીક એટલે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરની ભારતીય નાગરીક હોય તેવી  વ્‍યકિત
૯ આ કાયદામાં "કલ્‍યાણ”સબંધે શું અભિપ્રેત  છે? "કલ્‍યાણ”એટલે વરિષ્‍ઠ નાગરીકો માટે ખોરાક,તબીબી સંભાળ આનંદ પ્રમોદના કેન્‍દ્રો અને તેમાં જરૂરી હોય તેવી બીજી સગવડો  હોવાનું અભિપ્રેત છે.
૧૦ આ કાયદા હેઠળ કોણ નિભાવ માટે અરજી કરી શકે છે? વરિષ્‍ઠ નાગરીક,મા બાપ સહિત જેઓ પોતાની મિલ્‍કત અથવા કમાણીમાંથી પોતાનો નિભાવ કરવા અશકિતમાન હોય તેવા કાયદાની કલમ-૪ હેઠળ અરજી કરવા હકકદાર રહેશે.જે કિસ્‍સામાં
  • મા બાપ અથવા દાદા દાદી ,સગીર ન હોય તેવા કોઇ એક અથવા વધુ સંતાનો સામે
  • નિ.સંતાન વરિષ્‍ઠ નાગરીકો કલમ-૨માં કલોઝ  (જી) હેઠળના તેવા તેના સબંધી સામે
  • સંતાનો અથવા સબંધી જે હોય તે, તેની તેવા નાગરીકની નિભાવ કરવાની કાયદાકીય ફરજ, વરિષ્‍ઠ નાગરીક તેની સર્વે સામાન્‍ય જીંદગી પસાર કરી શકે તેવી જરૂરીયાતો પુરી કરવાની રહેશે
  • પોતાના મા અથવા બાપ અથવા બંન્‍ને સર્વે સામાન્‍ય જીંદગી પસાર કરી શકે તેવી જરૂરીયાતો પુરી પાડી તેમનો નિભાવ કરવો એ સંતાનોની કાયદાકીય ફરજ છે
  • જે સબંધીને વરિષ્‍ઠ નાગરીકની મિલ્‍કત મળી હોય અથવા વારસામાં મળનાર હોય તેવા સબંધની જેની પાસે પુરતા (આવકના) સાધન ન હોય તેવા વરિષ્‍ઠ નાગરીકનો નિભાવ કરવાની કાયદાકીય ફરજ છે.સિવાય કે જયારે વરિષ્‍ઠ નાગરીકની મિલ્‍કતના વારસદારો એક કરતા વધુ હોય ત્‍યારે વરિષ્‍ઠ નાગરીકની મિલ્‍કત જેટલા પ્રમાણમાં તેમને મળે તે પ્રમાણે તેવાં સબંધીને  નિભાવ  આપવાના રહેશે
૧૧ આ કાયદા હેઠળની કલમ-૪ હેઠળ અરજી મા બાપ કે વરિષ્‍ઠ નાગરીકો જાતેજ કરવાની છે.
  • અરજી વરિષ્‍ઠ નાગરીક, મા બાપ જે લાગુ પડે તેમના દ્રારા
    અથવા
  • જે તે અશકિતમાન હોય તો તેણે અધિકૃત કરેલ અન્‍ય વ્‍યકિત અથવા સંસ્‍થા દ્રારા
  • ટ્રીબ્‍યુનલ પોતાની રીતે પણ નોંધ લઇ શકે છે.(સુઓમોટો દ્રારા)(સંસ્‍થાઓ એટલે  સોસાયટી રજીસ્‍ટ્રેશન  એકટ-૧૮૬૦ હેઠળ અથવા જે તે સમયે કાયદો અસ્‍તિત્‍વમાં હોય તેવા કાયદા હેઠળ નોંધાયેલ કોઇપણ સ્‍વૈચ્‍છિક મંડળી/સંસ્‍થા.
૧૨ આ કાયદામાં દાવાનો નિકાલ  આવે ત્‍યાં સુધી વચગાળાના હુકમ માટે કોઇ  જોગવાઇ છે? હાજી કલમ -૫,(ર) મુજબ વચગાળાનું નિભાવ ખર્ચ આપવા સંતાનો અથવા સબંધીને ટ્રીબ્‍યુનલ આદેશ કરી શકે છે
૧૩ અરજીની નિકાલનો સમય ગાળો શું છે? પક્ષકારોને નોટીસની બજવણીની તારીખ થી નેવુ દિવસમાં અરજીઓ નિકાલ કરવાની જોગવાઇ છે.આ સમય ૩૦ દિવસ ખાસ સંજોગો માં લેખીત કારણો દર્શાવી શકાય છે
૧૪ ટ્રીબ્‍યુનલના હુકમનો અમલ કરવાની ચુક થયે  શું જોગવાઇ છે. આ કાયદાની કલમ-૫.(૮) મુજબ જો કોઇ  સંતાન અથવા સબંધી પુરતા કારણો સિવાય તેવા હુકમનો અમલ કરવાનું ચુકે તો દંડની લેણી રકમના પ્રાવધાન ની રીતે ટ્રીબ્‍યુનલ દરેક માસની  આખા અથવા અંશત: સમયના નિભાવ ભથ્‍થા અને કાર્યવાહી ખર્ચની લેણી રકમ વસુલ કરવા વોરંટ કાઢી તેની બજવણી કરાવી એક માસ સુધીની અથવા લેણી રકમ વહેલી વસુલ થાય તો તે સમય સુધીની કેદની સજા કરી શકશે.
જે તે તારીખે રકમ લેણી થતી હોય તેના ત્રણ માસ સુધીના સમયમાં લેણી રકમ વસુલ કરી હોય તે સિવાય આ કલમ હેઠળ કોઇ પણ લેણી રકમની વસુલાત  માટે વોરંટ કાઢી શકાશે નહિ.
૧૫ આ અંગેની કાર્યવાહી કયાં થઇ શકે? જયાં અરજદાર રહેતા હોય અથવા છેલ્‍લે જયાં રહયા હોય
અથવા
જયાં સંતાનો અથવા સબંધી રહેતા હોય
૧૬ સંતાનો કે સબંધી ભારત બહાર રહેતા હોય તો? ત્‍યારે સરકાર જાહેરનામાથી આ બાબત નિર્દેશ કરે તે સત્‍તાધિકારી મારફતે ટ્રીબ્‍યુનલ સમન્‍સની બજવણી કરશે.
૧૭ સબ ડીવીઝન મેજીસ્‍ટ્રેટને સીવીલ કોર્ટની સત્‍તાઓ છે? હાજી-આ કાયદાની કલમ-૭નું મુજબ સબડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી તમામ કાર્યવાહી માટે સીવીલ કોર્ટની તમામ સત્‍તાઓ ધરાવે છે.માસિક રૂપિયા ૫૦૦૦/- સુધીની ભરણપોષણની રકમ આપવાની ઠરાવી શકે છે.ઉપરાંત ક્રીમીનલ પ્રોસીજર કોડ-૧૯૭૩ના ચેપ્‍ટર-XXVI તથા સેકશન-૧૯૫ની સત્‍તા આ કાયદાના હેતુ માટે ધરાવે છે.
૧૮ આ કાયદાના અમલ માટે ફરજ બજાવતા કર્મચારી/અધિકારીનું સ્‍ટેટસ  શું છે? આ કાયદાના અમલીકરણમાં ફરજ બજાવતાં દરેક કર્મચારી/અધિકારી ઇન્‍ડીયન પીનલ કોઢના સેકશન -૨૧ અન્‍વયે પબ્‍લીક સર્વન્‍ટ ગણવામાં આવે છે.
૧૯ વરિષ્‍ઠ નાગરીક   -HI વાળા જેઓએ ભરણપોષણ માટે અરજી કરવાની છે.તેનો નિયત નમુનો નકકી કરાયેલ છે. હાજી રાજય સરકારશ્રી દ્રારા  આ કાયદાના નિયમો ધડાયા છે.તેની સાથે નિયત અરજી પત્રક પણ તૈયાર કરાયેલ છે
૨૦ સબડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી ના હુકમથી અરજદાર "નારાજ”થાય તો અપીલની જોગવાઇ છે. હાજી –   ટ્રીબ્‍યુનલના નિર્ણયથી નારાજ થયેલ વરિષ્‍ડ નાગરીક /મા બાપ જીલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રીના અધ્‍યક્ષપણા હેઠળ સ્‍થાપેલ એપેલેટ ટ્રીબ્‍યનલ ને અપી લ કરી શકે છે.
૨૧ આવી અપીલ કેટલા સમયમાં નિકાલ કરવાની હોય છે? આવી અપીલનો અપેલેટ ટ્રીબ્‍યુનલે ૬૦ દિવસમાં નિકાલ કરવાની જોગવાઇ છે.
૨૨ આ અરજીની સુનાવણી માટે વકીલની મદદ લઇ શકાય છે. ના, કાયદાની કલમ-૧૭ હેઠળ વકીલની મદદ લઇ શકાતી નથી.
૨૩ ટ્રીબ્‍યનલ/એપેલેટ ટ્રીબ્‍યુનલ ના હુકમ સામે સીવીલ કોર્ટ મનાઇ હુકમ આપી શકે છે? ના,જી સીવીલ કોર્ટ આવી કાર્યવાહી ઉપર મનાઇ હુકમ આપી શકતી નથી.
૨૪ આ કાયદા હેઠળ રાજય કક્ષાએ / જીલ્‍લાકક્ષાએ સંકલન સમિતિ રચના કરવામાં આવી છે? આ કાયદા હેઠળ રાજયકક્ષાની સંકલન સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિના અધ્‍યક્ષશ્રી તરીકે માન.મંત્રીશ્રી,સામાજીક ન્‍યાય અને અઘિકારીતા વિભાગ છે.
આ કાયદા હેઠળ જીલ્‍લાકક્ષાની સંકલન સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિ અધ્‍યક્ષશ્રી તરીકે જીલ્‍લા કલેકટરશ્રી છે.

 

ડિજિટલ ગુજરાત

NSAP

ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
vibrantgujarat
Digital India
PM Cares
About us
Introduction
Other legal activities
Organization setup
Achievements
Budget
Media
Plans
Child welfare
Disability welfare
Old age welfare
Economic Prosperity
Policy
Laws and regulations
Resolutions
Circulars
RTI - 2005
Seniority list
Proceedings Note
Recruitment rules
Notification
RCPS Act
Institutes/Centers
Shishu Gruho
દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
Old Age Homes
ભિક્ષુક ગૃહ
Contact

Director, Office of the Department of Social Security Block-16, Ground Floore, Dr. Jivraj Mehta Bhavan, Sector-10, Gandhinagar-382010 Gujarat (India) .

Phone

+91 79 23256309

top
©2021 Director, Social Defense, Government of Gujarat
Privacy Policy Hyperlinking Policy([ciplresval:Hyperlinking Policy]) Copyright Policy([ciplresval:Copyright Policy]) Terms & Conditions Disclaimer Web Information Manager SitemapLatest Updates

Visitors

1639862

Last update

12 Dec 2025

Accessibility options by UX4G

 
Created by logo